________________
૩૧૩
એક નાડિમાં રહેતા વાયુનું કાળમાન
अमृतैः प्लावयन्तं त-मवताय शनैस्ततः । વન્દ્રોમ વન્દ્રમાળ, નામિ નિવેશત છે ર૧૮ | निष्क्रमं च प्रवेशं च, यथा मार्गमनारतम् । कुर्वन्नेव महाभ्यासो, नाडीशुद्धिमवाप्नुयात् ॥२५९ ॥
નાભિકમળની કર્ણિકામાં આરૂઢ થએલે કલા (૧) અને બિંદુ (૦)થી પવિત્ર, રફથી દબાયેલ, પ્રકાશવાળા-હ-કારને ચિંતવે. ( ) ત્યાર પછી વિજળી સરખા વેગવાળા અને સેંકડો ગમે અગ્નિના કણિયા, તથા જવાલાએ યુક્ત, છું ને સૂર્યનાડીના માર્ગે રેચક કરી, (બહાર કાઢી) આકાશમાં ઉચે પ્રાપ્ત કર, (એમ કલ્પના કરવી) પછી આકાશમાં અમૃતથી ભીંજાવી, હળવે હળવે નીચે ઉતારી, ચંદ્ર સરખા ઉજજવળ અને શાંત ને ચંદ્રનાડિને માગે પ્રવેશ કરાવી નાભિકમળમાં સ્થાપન કરવું. આ પ્રમાણે નિરંતર પ્રવેશ અને નિષ્કમણ બતાવેલ માર્ગે કરતાં, મહા અભ્યાસી પુરુષ નાડિશુદ્ધિ પામે છે. ૨૫૬ થી ૨૫૯.
. નાડિ વિશુદ્ધિથી થતું ફળ નાગુતિ પ્રાજ્ઞ, રાજાભ્યાસૌરાસ ! स्वेच्छया घटयेद् वायु, पुटयोस्तत्क्षणादपि ॥ २६० ॥
વિચક્ષણ પુરુષ, નાશુિદ્ધિ કરવાના અભ્યાસમાં કુશળતા મેળવી, પિતાની ઈચ્છાનુસારે, વાયુને તત્કાળ એક બીજા નસકેરામાં (નાડીમાં) કે (તત્ત્વમાં) અદલબદલ કરી શકે છે. (જેડી શકે છે.) ૨૬૦.
એક નાડિમાં રહેતા વાયુનું કાળમાન द्वे एव घटिके साधे, एकस्यामवतिष्ठते । तामुत्सृज्यापरां नाडी मधितिष्ठति मारुतः ॥ २६१ ॥
એક નાડિની અંદર અઢી ઘડી સુધી વાયુવહન થાય છે; પછી તે નાડિને મૂકી બીજ નાડિમાં વાયુ આવે છે. (એમ વારા ફરતી બદલાયા કરે છે). ૨૬૧.