SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્ય બોલવાથી થતા ગેરફાયદા ૧૧૭ જૂઠી સાક્ષી ન ભરવી. પ્રમાણિક માણસ જાણી કેઈએ સાક્ષી આપી તે તે અવસરે પોતાના સંબંધમાં હોય કે પરના સંબંધમાં હેય પણ કઈ જાતની લાલચ રાખ્યા સિવાય સત્ય કહેવું, અર્થાત ખોટી સાક્ષી ન આપવી. આ પાંચ મોટાં અસત્ય છે. લેકમાં પણ તે જાણીતાં છે, તેને ત્યાગ કરે, તે ગૃહસ્થનું બીજું વ્રત કહેવાય છે. વિશેષ બતાવે છે सर्वलोकविरुद्धं, यद्यद्विश्वसितघातकम् । यद्विपक्षश्च पुण्यस्य न वदेत्तदसूनृतम् ॥ ५५ ॥ જે સર્વ લોકમાં વિરૂદ્ધ ગણાતું હોય, જે વિશ્વાસને ઘાતા કરવાવાળું હોય અને જે પુણ્યનું વિપક્ષી હોય; અર્થાત્ પાપકારી હોય તેવું અસત્ય ન જ બોલવું. ૫૫. અસત્ય બલવાથી થતા ગેરફાયદા असत्यतो लघीयस्त्वमसत्याद्वचनीयता । अधोगतिरसत्याच तदसत्यं परित्यजेत् ॥ ५६ ॥ असत्यवचनं प्राज्ञः, प्रमादेनापि नो वदेत् । श्रेयांसि येन भज्यन्ते वात्ययेव महाद्रुमाः ॥ ५७ ॥ असत्यवचनाद् वैरविषादाप्रत्ययादयः । प्रादुःषन्ति न केदोषाः कुपथ्यायाधयो यथा ॥ ५८ ॥ निगोदेष्वथ तिर्यक्षु, तथा नरकवासिषु । उत्पद्यन्ते मृषावाद प्रसादेन शरीरिणः ॥ ५९ ॥ ब्रयाद् भियोपरोधाद्वा नासत्यं कालिकार्यवत् । यस्तु व्रते स नरकं प्रयाति वसुराजवत् ॥ ६० ॥ અસત્ય બોલવાથી લેકમાં નીચા જેવાપણું થાય છે, અસત્ય , બોલવાથી (આ માણસ જુઠો છે, એવી) વચનીયતા થાય છે અને
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy