SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થ ધર્મ અને નીતિપૂર્વક જીવન ૭ લાયક પેાતાના પરિવારનું પાષણ કરનાર, અને દીઘ દૃષ્ટિવાનું થયું ગુણુ અને અવગુણુનો અંતર જાણનાર, કરેલા ગુણને જાણનાર, લેાકને વદભ, લજજાવાન, દયાવાન્, સૌમ્ય (શાંત) પ્રકૃતિવાળા, પાપકાર કરવામાં તત્પર, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ આ અંતરંગ છ શત્રુઓના પરિહાર કરવામાં પ્રયત્નવાન્ અને ઇંદ્રિયાના સમૂહને વશ કરનાર મનુષ્ય ગૃહસ્થધમ (દેશવિરતિચારિત્ર) પાળવાને ચેાગ્ય થાય છે. ૪૭ થી ૫૬. વિવેચન—ધન ન્યાયથી મેળવવુ' જોઇએ. એટલે સ્વામીદ્રોહ મિત્રદ્રોહ, વિશ્વાસિતને ઠગવુ' અને ચૌર્યાદિ નિંદનીયવ્યાપાશના ત્યાગ કરી, પોતપેાતાના વણુને અનુસારે સદાચારથી ધન પેદા કરવું તે ન્યુયસ પન્ન દ્રવ્ય કહેવાય છે. ૧ શિષ્ટાચાર પ્રશ'સા—જ્ઞાનથી વૃદ્ધ અથવા વયથી વૃદ્ધ પુરુષાની સેવા કરી ઉત્તમ શિક્ષા મેળવી હાય, તેવા પુરુષાના આચારની યા ચારિત્રની પ્રશ'સા કરવી તે શિષ્ટાચાર પ્રશ'સા. ર. કુળ અને મદ્ય, માંસ, રાત્રિભાજન આદિ પરિહાર રૂપ આચાર જેના સરખા હાય, જુદા જુદા ગાત્રના અને એક ધર્મના હોય તેમની સાથે ગૃહસ્થાએ વિવાહ કરવા. ધનાઢય સાથે ગરીબના અને ગરીબ સાથે ધ્રનાઢચના તથા પરધર્મી સાથે વિવાહ થતાં તેની આખી જીંદગી ક્લેશિત અને દુઃખદાઈ નીવડે છે. ૩. તાપભીરૂ—ષ્ટ અને અષ્ટ દુઃખના કારણરૂપ કર્મોથી ભય પામનાર, ચારી, પરદારા અને જુગાર આદિથી આ લેાકમાં વિડ`ખના થાય છે તે પ્રસિદ્ધ જ છે. અને મદ્યમાંસસેવનાદિથી શાસ્ત્ર વર્ણિત નરકાદિ વેદના મળે છે તેથી ભય પામનાર, ૪. શિષ્ટ પુરુષને સ`મત અને ઘણા વખતથી ચાલતા આવેલા ભાજન આદિ આચાર ઉલ્લુ'ઘન કરવાથી તદ્દેશવાશી લેાકેા સાથે વિરાધ થવા સભવ છે. અને તેમ થતાં પરિણામ સારૂ આવતું નથી જઘન્ય, મધ્યમ યા ઉત્કૃષ્ટ પ્રાણીઓના સ`ખ ધમાં અવર્ણવાદ ન મેાલવા. અવવાદ એટલવાથી, ખીજાના પરાભવ કરવાથી અને
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy