________________
ચૈત્યવદન મહાભાષ્ય
છું. આનો અર્થ એ થયો કે– એ શક્રસ્તવ સર્વ પ્રતિમાઓને વંદન કરવા માટે બોલાયું છે. એથી ખાવંતિક સૂત્રની પહેલાં શકસ્તવ કહેવાનું પ્રયોજન સર્વ પ્રતિમાઓને વંદન કરવું એ છે. (૮૩૭)
तत्तो य भावसारं, भणिऊणं छोभवंदणं विहिणा । साहुगयं पणिहाणं, करेइ एयाएँ गाहाए ॥८३८॥ ततश्च भावसारं भणित्वा स्तोभवन्दनं विधिना । साधुगतं प्रणिधानं करोति एतया गाथया ।।८३८।।
ત્યારબાદ ભાવપૂર્વક વિધિથી થોભવંદન કહીને (= ખમાસમણું આપીને) • साधु संबंधी शुमध्यान मा (= नीयेन1) Juथाथ. ४३. (८3८)
मूलम् - . . जावंत केइ साहू, भरहे-रवय(ए)महाविदेहे य । सव्वेसिं तेसिं पणओ, तिविहेण तिदंडविरयाणं ॥८३९॥ यावन्तः केऽपि साधवो भरतै-रवते महाविदेहे च । सर्वेषां तेषां प्रणतः त्रिविंधेन त्रिदण्डविरतानाम् ।।८३९।।
ભરત, ઐરાવત અને મહાવિદેહમાં ત્રિવિધથી ત્રણ પ્રકારના દંડથી વિરામ પામેલા જે કોઈ સાધુઓ છે તે સર્વ સાધુઓને હું નમેલો છું. (૮૩૯) .. तत्तो अतित्तचित्तो, जिणेंदगुणवन्नणेण भुज्जो वि ।
सुकइनिबद्धं सुद्धं, थयं च थोत्तं च वज्जरइ ॥८४०॥ १. कथेर् वज्जर-पज्जर- इत्यादि ।। ८-४-२ ।। हैमप्राकृतव्याकरणसूत्रात् 'वज्जरइ' - कथयति ।
ततोऽतृप्तचित्तो जिनेन्द्रगुणवर्णनेन भूयोऽपि । सुकविनिबद्धं शुद्धं स्तवं च स्तोत्रं च कथयति ।।८४०।।
ત્યારબાદ જિગ્લેંદ્રગુણોના વર્ણનથી અતૃપ્ત ચિત્તવાળો તે ફરી પણ સુકવિએ રચેલા શુદ્ધ સ્તવ અને સ્તોત્રને કહે છે. (૮૪૦)
૩૫૧