________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
૮૦૭
૮૧૪
ગાથા" વિષય (૦૪-૮૦૫ ઉત્કષ્ટ ચૈત્યવંદનનો મનોરથ પણ ન કરનારનું સંસારમાં ભ્રમણ. ૮૭૬ આજીવિકાની મુશ્કેલી અસમાધિ ન કરે તો ગૃહસ્થ ત્રિકાળ
ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું જોઈએ. ફક્ત ઉત્કૃષ્ટ ચૈત્યવંદન જ ન કહેતાં નવ ચૈત્યવંદન કેમ કહ્યા ? - પૂજા કરવાના ભાવોલ્લાસથી પૂજા કર્યા વિના પણ સ્વર્ગની
પ્રાપ્તિમાં વૃદ્ધાનું દૃષ્ટાંત. ૮૧૫
વંદન કરવાના ભાવોલ્લાસથી વંદન કર્યા વિના પણ સ્વર્ગની
પ્રાપ્તીમાં દેડકાનું દૃષ્ટાંત. ૮૧૬-૮૨૧ પર્વદિવસોમાં વંદન-પૂજન વગેરે ધર્મ ક્રિયા વિશેષથી કરવી
જોઈએ. ૮૨૨-૮૨૯ તિત્રિ વી એ ગાથાનો પરમાર્થ. ૮૩૫ - બીજી વાર ચાર થયોથી વંદન કર્યા પછીનો વિધિ.
જાવંતિ ચેઈઆઈ સૂત્રની વ્યાખ્યા. .૮૩૭ જાવંતિ ચેઈઆઈ સૂત્ર કહેવાનું પ્રયોજન. ૮૩૮.
જાવંતિ) કહ્યા પછી ખમાર્સમણું આપીને “જાવંત કે વિ
સાહૂ સૂત્ર બોલે. - ૮૩૯ જાવંત કે વિ સાહૂ સૂત્રનો અર્થ. . ૮૪૦ જાવંત સૂત્ર કહ્યા પછી સ્તવસ્તોત્ર કહે. ૯૮૪૧ - સ્તવ-સ્તોત્રની વ્યાખ્યા. '૮૪૪ સ્તવ-સ્તોત્ર કહ્યા પછીનો વિધિ. ૮૪૫ શકસ્તવ પછી ઈષ્ટ ફલની પ્રાર્થના કરે. ૮૪૬-૮૪૯ વિવિધ ઈષ્ટફલની પ્રાર્થના. ૮૫૩ ભાવવંદનાનું લક્ષણ.
૮૩૬