________________
ચૈત્યવદન મહાભાષ્ય
यथा गारुडिको गरुडं, वैद्यो धन्वन्तरिं सदा स्मरति । विद्यासिद्धं विद्याधरोऽपि इष्टत्वसिद्ध्यर्थम् ।।७०९।। एवं सिद्धपयत्थी, करेमि सिद्धाण संथवमियाणिं । इय भावंतो सम्मं, सिद्धाण थुइं पढइ (पयओ) ॥७१०॥ एवं सिद्धपदाऽर्थी करोमि सिद्धानां संस्तवमिदानीम् । इति भावयन् सम्यक् सिद्धानां स्तुतिं पठति (प्रयतः) ।।७१०।।
જેવી રીતે ઈષ્ટની સિદ્ધિ માટે ગાડિક ગરુડનું, વૈદ્ય ધન્વતરીનું અને વિદ્યાધર વિદ્યાસિદ્ધનું સદા સ્મરણ કરે છે, તેવી રીતે સિદ્ધપદનો અર્થી હું હવે સિદ્ધોની સ્તુતિ કરું છું, એ પ્રમાણે સમ્યફ ભાવના ભાવતો જીવ પ્રયત્નશીલ बनाने सिद्धीनी स्तुति पोले..
" વિશેષાર્થ – ગાડિક એટલે ઝેર ઉતારનાર વૈદ્ય. ગરુડ એટલે ઝેરને ઉતારવાનું મંત્ર. ધવંતરી શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં દ્વારિકા નગરીમાં મોટો વૈદ્ય હતો. જેને ઘણી વિદ્યાઓ સિદ્ધ થઈ હોય તે વિદ્યાસિદ્ધ કહેવાય. વિદ્યાધર એટલે વિદ્યાને ધારણ કરનાર, પણ અહીં જે વિદ્યાધર વિદ્યા સાધી यो होय तेको विद्या५२ समपो. (७०८-७१०)
“सिद्धाणं बुद्धाणं" इत्यादि सूत्रम् ।। पूर्णसूलम्सिद्धाणं बुद्धाणं पारगयाणं परंपरगयाणं । . लोयग्गमुवगयाणं नमो सया सव्वसिद्धाणं ।।१।। सिद्धा निष्फत्रा खलु, सक्कारंतरपवित्तिनिरवेक्खा। सव्वुत्तमपयपत्ता, जेसिं परिकम्मणा नत्थि ॥७११॥ सिद्धा निष्पत्राः खलु सत्कारान्तरप्रवृत्तिनिरपेक्षाः । सर्वोत्तमपदप्राप्ता येषां परिकर्मणा नास्ति ।।७११।। वे सिद्धाणं बुद्धाणं सूत्रनो अर्थ ४ छ
.
२८१