________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
-ધર્મના ફલ સ્વરૂપ રૂપ વગેરે ગુણસમૂહથી યુક્ત અને ધર્મના દેશક ભગવાન જાણે સાક્ષાત્ ધર્મ છે એથી ભગવાન ધર્મ કહેવાય છે. (૫૯૨)
अहवा
अहिओ धम्मुच्छाहो, जाओ जणणीए तम्मि उअरत्थे । तुट्टेण तेण पिउणा, जिणस्स धम्मो कयं नाम ॥ ५९३ ॥
अथवा
अधिको धर्मोत्साहो जातो जनन्याः तस्मिन्नुदरस्थे । तुष्टेन तेन पित्रा जिनस्य धर्मः कृतं नाम ।।५९३।।
અથવા– ભગવાન માતાના ઉદરમાં હતા ત્યારે માતાને ધર્મમાં અધિક ઉત્સાહ થયો, તેથી તુષ્ટ થયેલા પિતાએ જિનનું ધર્મ એવું નામ કર્યું. (૫૯૩) संती पसमो भन्नइ, अव्वइरित्तो य तीए तो सन्ती । रागद्दोसविउत्तो, भावत्थो होइ एयस्स ॥५९४ ॥ शान्तिः प्रशमो भण्यतेऽव्यतिरिक्तश्च तया ततः शान्तिः । रागद्वेषवियुक्तो भावार्थो भवत्येतस्य ।। ५९४ ।।
શાંતિ એટલે પ્રશમ. ભગવાન પ્રશમથી ભિન્ન નથી = પ્રશમ સ્વરૂપ છે. તેથી ભગવાન શાંતિ કહેવાય છે. આનો ભાવાર્થ એ છે કે ભગવાન રાગद्वेषथी रहित छे. (५८४)
अन्नं पि एत्थ कारणमिमस्स नामस्स गयउरे नयरे । जायं महंतमसिवं, खुद्दसुरकोवदोसेण ॥५९५ ॥ अन्यदप्यत्र कारणमस्य नाम्नो गजपुरे नगरे । जातं महदशिवं क्षुद्रसुरकोपदोषेण ।। ५९५।। अइरादेवीउयरे, अवयरिए सोलसम्म तित्थयरे । असिवं ज्झत्ति पणट्टं, तिमिरं व समुग्गए सूरे ॥ ५९६ ॥
૨૪૯