________________
ચૈત્યવદન મહાભાષ્ય
* ધૃતિ એટલે ચિત્તસમાધિ. ચિત્તસમાધિ એટલે સૂત્રથી અન્યના ચિંતનથી - રહિત મનની વૃત્તિ, અર્થાત્ મનમાં કેવલ સૂત્રોનું જ ચિંતન હોય. ધારણા એટલે તીર્થકરના ગુણોને પોતાના મનમાં ધારવા. (૪૧૯) .. अणुपेहा मंगलगस्स चिंतणं गुणगणाण वा भणिया।
एयाहिँ वड्डमाणीहिँ ठामि उस्सग्गमिति सुगमं ॥४२०॥
अनुप्रेक्षा मङ्गलकस्य चिन्तनं गुणगणानां वा भणिता । . एताभिर्वर्धमानाभिस्तिष्ठामि उत्सर्गमिति सुगमम् ।। ४२०।।
- અનુપ્રેક્ષા એટલે અરિહંત મંગલ સ્વરૂપ છે એવું ચિંતન કરવું, અથવા અરિહંતોના ગુણસમૂહનું ચિંતન કરવું. વધતી એવી શ્રદ્ધા વગેરેથી કાયોત્સર્ગ કરું છું એ પ્રમાણે અર્થ સુગમ છે. (૪૨૦)
एयासिं निदेसो, एवं लाभक्कमेण विन्नेओ। सद्धाभावे मेहा, तब्भावे धिति उ इच्चाई ॥४२१॥ एतासां निर्देश एवं लाभक्रमेण विज्ञेयः ।। श्रद्धाभावें मेधा, तद्भावे धृतिस्तु इत्यादि ।। ४२१।।
શ્રદ્ધા આદિનો આ પ્રમાણે નિર્દેશ પ્રાપ્તિના ક્રમથી જાણવો. પહેલાં શ્રદ્ધાની પ્રાપ્તિ થાય તો મેધાની પ્રાપ્તિ થાય. મેધાની પ્રાપ્તિ થાય તો ધૃતિની "प्ति थाय इत्या. (४२१) के कारणरहियं कज्जं, घडाइयं जह न सिज्झइ कयाइ ।
एवं एयाहिँ विणा, काउस्सग्गस्स न हु सिद्धी ॥४२२॥ कारणरहितं कार्यं घटादिकं यथा न सिध्यति कदापि । एवमेताभिविना कायोत्सर्गस्य न खलु सिद्धिः ।। ४२२।।
જેવી રીતે કારણ વિના ઘટાદિ કાર્ય ક્યારેય થતું નથી, તેવી રીતે શ્રદ્ધા આદિ વિના કાયોત્સર્ગની સિદ્ધિ થતી નથી. (૨૨)
૧૮૫