________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
आा नमस्डार थाखो. आ यार पहवाणी संपा छे. ( 394 ) लोगाईया पंच उ, आलावा संपया चउत्थी उ । तेसि पुण लोगसद्दो, जहजोगमणेगहा नेओ ॥ ३९६ ॥ लोकादिकाः पञ्च त्वालापा संपच्चतुर्थी तु । तेषां पुनर्लोकशब्दो यथायोगमनेकधा ज्ञेयः ।। ३१६।। લોગુત્તમાણું વગેરે પાંચ આલાવાવાળી ચોથી સંપદા છે. એ પદોમાં લોકશબ્દ યથાયોગ્ય અનેક અર્થવાળો જાણવો. (૩૧૬)
लोगस्स भव्वलोगस्स उत्तंमाऽऽसन्नसिद्धिगामित्ता । लोगोत्तम त्ति तेसिं, तह चैव य लोगनाहाणं ॥३१७॥ लोकस्य भव्यलोकस्योत्तमा आसन्नसिद्धिगामित्वात् । लोकोत्तमा इति तेभ्यः तथैव च लोकनाथेभ्य: ।। ३१७ ||
લોગુત્તમાણં પદમાં લોક એટલે ભવ્યલોક જાણવો. અરિહંતો નજીકના કાળમાં જ મોક્ષે જનારા હોવાથી ભવ્ય જીવો રૂપ લોકમાં ઉત્તમ છે. તથા अरिहंतो लोडना नाथ छे. (३१७)
एत्थं पि लोगसद्दो, बीयाहाणाइउचियभव्वेसु । ते नाहा तस्स जओ, जोगक्खेमंकरा नाहा ॥ ३९८ ॥ अत्राऽपि लोकशब्दो बीजाधानाद्युचितभव्येषु ।
ते नाथास्तस्य यतो योग-क्षेमङ्करा नाथाः ।। ३१८।।
લોગનાહાણે પદમાં લોક શબ્દ બીજાધાન આદિને યોગ્ય ભવ્ય જીવોના અર્થમાં છે. અરિહંતો બીજાધાન આદિને યોગ્ય ભવ્ય જીવો રૂપ લોકના નાથ છે. કારણકે જે યોગ-ક્ષેમને કરે તે નાથ કહેવાય છે. (૩૧૮)
जोगो असंतदाणं, संतस्स उ पालणा भवे खेमं । . बीयाहाणाइगुणे, देंति पालेंति य जिनिंदा ॥३१९॥
૧૪૫