SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. તેટલામાં ચાર ઘાતિકર્મ નાશ પામવાથી તેને ઉજ્જવલ એવું કેવલજ્ઞાન અને આયુષ્યકર્મનો (ચાર અઘાતી કર્મોનો) નાશ થવાથી મોક્ષ એકી સાથે પ્રાપ્ત થયા. ૨૩૫૪. ૩૫. એ પ્રમાણે પૌષધ વ્રતમાં પણ સ્પષ્ટ રીતે મારા વડે દૃષ્ટાંત પ્રગટ કરાયું. તેથી હે ભવ્યલોકો ! ત્યાં (પૌષધવ્રતમાં) એ પ્રમાણે શા માટે મતિ કરાતી નથી ? ૨૩૫૫. છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પાંચમા અધિકારમાં ચૌદમો ઉપદેશ છે. તે ઉપદેશ સપ્તતિ ૨૮
SR No.005876
Book TitleUpdesh Saptati
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy