________________
૩૯. એ પ્રમાણે સાંભળીને ઉત્પન્ન થયેલ જાતિસ્મરણ જ્ઞાનવાળા તે દંપતિએ પુત્રને રાજ્ય વિષે સ્થાપન કરીને દીક્ષા ગ્રહણ કરીને અનુક્રમે સદ્ગતિમાં ગયા. ૧૯૮૩.
૩૭. હે પંડિતજનો ! એ પ્રમાણે જીવદયાના ફલને પોતાના હૃદયમાં અવધારણ કરીને જો તમને મોક્ષસુખની ઈચ્છા હોય તો તે કઠોરતારહિત લોકો ! પોતાનું મન ત્યાં (જીવદયામાં) કરો. ૧૯૮૪.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પાંચમા અધિકારમાં ચોથો ઉપદેશ છે. //
ઉપદેશ સપ્તતિ ૨૫૩