________________
૩૨. અહંકારના ફલવાળા તે વૃત્તાંતને મૂલથી આરંભીને કહ્યું. માન કષાય વડે કયા પંડિત પુરુષો પણ પીડા પામતા નથી. ૧૫૩૬.
* ૩૩. તે જ્ઞાની વડે કહેવાયેલા વચનોને સાંભળીને ભવથી વૈરાગ્ય પામેલ પુરોહિતે પ્રવજ્યા ગ્રહણ કરીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યો. ૧૫૩૭.
૩૪. ઉઝિત પણ ગુરુ ભગવંત પાસેથી શ્રી અરિહંત પરમાત્માના ધર્મને પામીને સદ્ગતિમાં ગયો. તેથી તે પ્રાણી ! તમારા વડે ભવના (સંસારવૃદ્ધિના) બીજ સ્વરૂપ આ માનરૂપી શત્રુ સ્વીકારવા યોગ્ય નથી. ૧૫૩૮. છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના ચોથા અધિકારમાં ચોથો ઉપદેશ છે.
ઉપદેશ સપ્તતિ
૧૮