________________
.....
આભાર
....
ઉપદેશ સપ્તતિ
(ભાષાંતર)
પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર
સૂરિરામ-જિતમૃગાઁક-મહોદયસૂરીશ્વરજી કૃપાપાત્ર સુવિશાલગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશથી
શ્રી ભેરુલાલજી કનૈયાલાલજી કોઠારી રિલીજીયસ ટ્રસ્ટ ચંદનબાળા, વાલકેશ્વર, મુંબઈ-૬ એ જ્ઞાનનિધિમાંથી આ પુસ્તકનો સંપૂર્ણ લાભ લીધો છે.
આપે કરેલી શ્વેતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. ક્ષભાઈ પ્રકાશત