________________
૨૯. જો અજ્ઞાની એવા તે લોકોએ પણ કુંભારના સર્વ અપરાધને સહન કર્યો તો અહો ! પોતાના ધર્મની રક્ષાને માટે વિવેકી માણસો વડે અપરાધ શી રીતે અસહ્ય થાય ? કિમ સહન ન થાય ?) ૧૪૬૩.
૨૭. જેમ કરાયેલ આદરવાળા ચોરો વડે પોતાના સ્વાર્થને માટે લાંબા કાળે પણ તે કુંભાર ખમાવાયો. તે પ્રમાણે ભવ્ય પ્રાણીઓ વડે પોતાના પુણ્યની પુષ્ટિને માટે નાનાઓને પણ સર્વ શક્તિથી ખમાવવા યોગ્ય છે. ૧૪૬૪.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના ચોથા અધિકારમાં બીજો ઉપદેશ છે. //
ઉપદેશ સપ્તતિ
૧૮૯