________________
૩૬. અહીં દહેરાસરમાં તેઓ વડે બાર કરોડ ત્રેપન લાખ પ્રમાણ (ધનનો) વ્યય કરાયો. ૮૨૨.
૧૧. એ પ્રમાણે બારસોને યાસી વર્ષથી આરંભીને બારસોને છણું વર્ષ પર્યત હર્ષપૂર્વક સઘળા ધર્મની ધુરાને વહન કરનાર તે બન્ને મંત્રીઓએ દહેરાસરની સંપૂર્ણતાને પમાડી (દહેરાસરનું કાર્ય પૂર્ણ કરાવ્યું) ૮૨૩.
| એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના બીજા અધિકારમાં પાંચમો ઉપદેશ છે. તે
ઉપદેશ સપ્તતિ ૧૧૦