________________
૩૧. શ્રીમાન્ ધર્મસ્થાનને નિર્માણ કરાવવા વડે સાતે ક્ષેત્રમાં એ પ્રમાણે ધનને જોડીને ખરેખર અત્યંત પુણ્યશાલી શ્રેષ્ઠિરાજ સજ્જન અનુક્રમે મોક્ષમાં જનારો થશે. ૬૮૨.
।। એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના બીજા અધિકારમાં પહેલો ઉપદેશ છે. ||
ઉપદેશ સપ્તતિ
૯૩