________________
૨૮. ત્યારબાદ ખુશ થયેલી શાસનદેવીએ નિશ્ચલ ચિત્તવાળા શ્રીધરને ફરીથી અનેકવાર કરોડ રત્ન આપ્યા. ૪૯૭.
૨૯. ત્યારબાદ પોતે ઉપાર્જન કરેલ લક્ષ્મીને ત્રણે કાળ અરિહંત પરમાત્માની પૂજા દ્વારા દાન વડે સફલ કરતો અંતે પ્રવજ્યા ગ્રહણ કરીને મોક્ષરૂપી સુંદરીને વક્ષસ્થલમાં હારની સમાન ધારણ કરી. ૪૯૮.
I એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં સત્તરમો ઉપદેશ છે.
-ઉપદેશ સપ્તતિ ઉપ