________________
અર્થને તે ક્રિયાકાલે ઈન્દ્ર વિગેરે શબ્દથી વાચ્ય તરીકે માને છે. (જેમ કે છતિ ત્તિ : આ રીતે જ શબ્દ બન્યો છે તેથી જયારે ગાય બેઠી કે સુતી હોય ત્યારે જો પદનો ઉપયોગ ન થઈ શકે કારણ કે તે ક્રિયાથી યુક્ત એવો અર્થ નથી એ આ નયનો અભિપ્રાય છે, પરંતુ સમભિરુઢ નય ઇન્દનાદિ ક્રિયા વિદ્યમાન હોય કે ન હોય તો ઇન્દ્ર વિગેરે શબ્દને વારણ્ય તરીકે સ્વીકારે છે. જ્યારે આ એવંભૂત નય ઇન્દનાદિક્રિયા વિદ્યમાન હોય ત્યારે જ શબ્દ પ્રયોગ સ્વીકારે છે. આ પ્રમાણે તે બંનેમાં ભેદ છે. '
उदाहरन्तिયથેનમનમન્નિ, શનિશ્ચયાપરિપતિ: શm:, પૂર પ્રવૃત્તિ: પુર રૂત્યુચ્યતે ૭-૪૨ છે :
સૂત્રાર્થ જેમ ઐશ્વર્યનો અનુભવ કરતો હોય (ઠકુરાઈ ભોગવતો હોયઐથય ભોગરૂપ ક્રિયાથી યુક્ત હોય) ત્યારે ઇન્દ્ર, સામર્થ્યરૂપ ક્રિયાથી પરિણત થયેલ હોય ત્યારે શક્ર, શત્રુના નગરનો નાશ કરવાં પ્રવૃત્ત થયેલ હોય ત્યારે પુરન્દર એ પ્રમાણે કહેવાય છે.
વિશેષાર્થઃ જે શબ્દનો જે અર્થ થતો હોય તે અર્થ તેમાં વર્તતો હોય તો જ તેને તે શબ્દથી કહી શકાય તેમ આ નય માને છે ભણાવતા હોય ત્યારે જ અધ્યાપક અન્યથા નહીં.
एवंभूताभासमाचक्षतेદેખાવા સહિત એવંભૂતનયાભાસ જણાવે છે. क्रियाऽनाविष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपस्तु तदाभासः ॥ ७-४२ ॥
સૂત્રાર્થઃ ક્રિયાથી રહિત પદાર્થને શબ્દના વારણ્ય તરીકે પ્રતિક્ષેપ કરનાર એવંભૂત નયાભાસ છે.
यः शब्दानां क्रियाऽऽविष्टमेवार्थं वाच्यत्वेनाभ्युपगच्छति क्रियानाविष्टं तु सर्वथा निराकरोति स एवम्भूतनयाऽऽभासः ॥ ४२ ॥
, ૨૮૬