________________
જુદા જ અર્થને માન્ય કરે પરંતુ તેનો જે એકાર્થ=અભેદ છે તેનો એકાંતે અપલાપ કરે તે સમભિરુઢનયાભાસ છે. • કાન્તિ
યથા-રૂ, શશ્ન: પુરા રૂત્વીય શાન્નિામધેયા પવ, भिन्नशब्दत्वात्, करिकुरङ्ग-तुरङ्गशब्दवदित्यादिः॥७-३९॥
સૂત્રાર્થ : જેમ કે - ઇન્દ્ર શક્ર પુરદર વિગેરે શબ્દો, ભિન્ન અભિધેય (વાર્થ)ના વાચક છે, કારણ કે ભિન્ન શબ્દો હોવાથી, કરિ, કુરંગ અને તુરંગ શબ્દની જેમ,
પર્વમૂતનવં પ્રાયન્તિ– ' ઉદાહરણ સહિત એવંભૂતનય જણાવે છે. शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाऽऽविष्टमर्थं वाच्यत्वेनाभ्युपंगच्छन्नेवंभूतः ॥ ७-४० ॥
સૂત્રાર્થ (શબ્દની)પોતાની પ્રવૃત્તિના નિમિત્તરૂપ ક્રિયાથી યુક્ત એવા અર્થને તે શબ્દના વાચ્યાર્થ તરીકે સ્વીકારનાર અભિપ્રાય વિશેષ એવંભૂતનય કહેવાય છે. .. शब्दानाम्-इन्द्रादिशब्दानां स्वप्रवृत्तिनिमित्तीभूतक्रियाऽऽविष्टमर्थइन्द्रादिशब्दप्रवृत्तौ निमित्तीभूता या इन्दनादिक्रिया तद्विशिष्टमर्थं यो वाच्यत्वेनाभ्युपगच्छति, क्रियाऽनाविष्टं उपेक्षते स एवंभूतः । अयं हि इन्दनादिक्रियापरिणतमर्थ तक्रियाकाले इन्द्रादिशब्दवाच्यमभिमन्यते। समभिरूढस्तु इन्दनादिक्रियायां विद्यमानायामविद्यमानायां च इन्द्रादिशब्दवाच्यत्वमभिप्रैति इत्यनयोर्भेदः। ४०। *'ટીકાર્થ શબ્દ એટલે કે ઇન્દ્ર વિગેરે શબ્દોના પોતાની પ્રવૃત્તિના નિમિત્તરૂપ ક્રિયામાં પ્રવેશેલા (તેવી ક્રિયાથી જોડાયેલ) અર્થને એટલે કે ઈન્દ્ર વિગેરે શબ્દોની પ્રવૃત્તિમાં નિમિત્ત સ્વરૂપે જે ઇન્દનાદિ ક્રિયા= (ઐશ્વર્ય અનુભવન કરતો, સિંહાસન પર બેઠા હોય, આજ્ઞાપ્રદાન આદિ ક્રિયામાં પ્રવૃત્ત થયેલો હોય) વિશિષ્ટ અર્થને વાચ્ય તરીકે સ્વીકારે છે. પરંતુ તે ક્રિયાથીયુક્ત ન હોય તો ઉપેક્ષા કરે છે તે એવંભૂતનય છે કેમ કે ઇન્દનાદિ ક્રિયા પરિણત એવા
૨૮૫