________________
સૂત્રાર્થ-કોઇક વિવક્ષિતપુરુષ, વીતરાગ નથી વક્તા હોવાથી, જે વીતરાગ નથી તે વક્તા નથી જેમ પથ્થરનો ટુકડો આ વ્યતિરેક દૃષ્ટાન્તાભાસ છે.
यद्यपिदृष्टान्ते उपलखण्डे – पाषाणे साध्याभावो वीतरागत्वलक्षणः, साधनाऽभावो वक्तृत्वाभावलक्षणश्च वर्तेते, तथापि नहि 'यत्र वीतरागत्वं तत्र तत्र वक्तृत्वाभावः' इत्याकारिका व्यतिरेकव्याप्ति: समस्तीत्यव्यतिरेकदृष्टान्ताऽऽभास इत्यर्थः॥ ७७ ॥
ટીકાર્ય-જો કે દૃષ્ટાન્ત એવા ઉપલખંડમાં=પથ્થરમાં સાંધ્યાભાવ જે વીતરાગત્વ અને સાધનાભાવ જે વક્તૃત્વાભાવ વર્તે છે તો પણ “જ્યાં વીતરાગત્વ હોય ત્યાં વક્તૃત્ત્વાભાવ હોય’” એવા આકારવાળી વ્યાપ્તિ યત્ર તત્ર સર્વત્ર થતી નથી કારણ કે કેવલી વીતરાગ છે પરંતુ ત્યાં વક્તૃત્વાભાવ નથી માટે અવ્યતિરેક દૃષ્ટાન્નાભાસ છે.
अनित्यः शब्दः, कृतकत्वाद्, आकाशवदित्यप्रदर्शितव्यतिरेकः ॥ ६-७८ ॥
સૂત્રાર્થ- શબ્દ અનિત્ય છે કૃતકત્વ હોવાથી, જેમ કે આકાશ આ અપ્રદર્શિત-વ્યતિરેક દૃષ્ટાન્નાભાસ છે.
यद्यप्यत्र यदनित्यं न भवति तत् कृतकमपि न भवति' इति व्यतिरेकव्याप्तिर्विद्यते तथापि सा वादिना स्ववचनेन न प्रदर्शितेत्यप्रदर्शितव्यतिरेक નૃત્યર્થ: ॥ ૭૮ ॥
ટીકાર્થ-જો કે આ અનુમાનમાં જે અનિત્ય ન હોય તે કૃતક પણ ન હોય એ પ્રમાણે વ્યતિરેક વ્યાપ્તિ વિદ્યમાન છે તો પણ વાદીવડે પોતાના વચનદ્વારા ઉદ્ભાવન કરેલ નથી માટે અપ્રદર્શિત-વ્યતિરેક-દેષ્ટાન્નાભાસ છે.
अनित्यः शब्दः, कृतकत्वात्, यदकृतकं तन्नित्यं, યથા-આાશમિતિ વિપરીતવ્યતિરેજઃ ॥ ૬-૭૬ ॥ સૂત્રાર્થ-શબ્દ અનિત્ય છે કૃત્રિમ હોવાથી, જે અકૃતક હોય તે અનિત્ય હોય જેમકે—આકાશ આ વિપરીત વ્યતિરેક-દેષ્ટાન્નાભાસ છે.
૨૫૬