________________
अनित्यः शब्दः, कृतकत्वाद्, घंटवदित्यप्रदर्शितान्वयः॥ ६-६७॥
સૂત્રાર્થ-શબ્દ અનિત્ય છે, કૃતક હોવાથી ઘટની જેમ આ અપ્રદર્શિતાવય દૃષ્ટાન્તાભાસ છે.
अत्र दृष्टान्ते घटे 'यत्र यत्र कृतकत्वं तत्र तत्रानित्यत्वम्' इत्यन्वयव्याप्तिर्वर्तते तथाऽपि वादिना वचनेन न प्रकाशितेत्यप्रदर्शितान्वयः ॥ ६७॥
ટીકાર્ય-અહિં દૃષ્ટાન્ન એવા ઘડામાં જ્યાં જ્યાં કૃત્રિમપણું છે ત્યાં ત્યાં અનિત્યપણું છે એમ અવયવ્યાપ્તિ ઘટે ખરી તો પણ સભાઆદિના ક્ષોભવડે કરીને જે પ્રમાણે વ્યાપ્તિ બોલવી જોઇએ તે પ્રમાણે બોલી ન શકે એટલે કે વાદીવડે પોતાના વચનવડે જે રીતે યથાર્થ બોલાવી જોઈએ તે રીતે પ્રકાશિત ન થાય તો અપ્રદર્શિતાવય દૃષ્ટાન્નાભાસ કહેવાય છે. ' નિત્ય: શબ્દઃ, તત્વીક,
' यदनित्यं तत् कृतकं, घटवदिति विपरीतान्वयः ॥६-६८॥
સૂત્રાર્થ શબ્દ અનિત્ય છે, કૃત્રિમ હોવાથી જે અનિત્ય હોય તે કૃતક હોય ઘડાની જેમ આ વિપરીતાન્વય છે.
अत्र 'यत् कृतकं तदनित्यम्' इत्यन्वये वक्तव्ये "यदनित्यं तत् कृतकम्" इति विपरीतमुक्तं तस्मादत्र विपरीतान्वयो दृष्टान्ताऽऽभासः । ___ इदमत्र तात्पर्यम्- प्रसिद्धानुवादेन ह्यप्रसिद्धं विधीयते । प्रकृतानुमाने तु कृतकत्वं प्रसिद्धं, हेतुत्वेनोपादानात् । अनित्यत्वं चाप्रसिद्ध साध्यत्वेन निर्देशात् । यदित्यनुवादसर्वनाम्ना प्रसिद्धस्य हेतोरेव निर्देशो युक्तः, नाप्रसिद्धस्य साध्यस्य । वादिना तु यच्छब्देनाऽप्रसिद्धस्य साध्यस्य निर्देश: कृत इति विपरीतान्वयः प्रदर्शितः ॥ ६८ ॥
ટીકાર્ય- અહિં આ અનુમાનમાં જે કૃતક છે તે અનિત્ય છે એ પ્રમાણે અવયવ્યાપ્તિ કહેવા યોગ્ય છે છતાં (કોઈ) જે અનિત્ય છે તે કતક છે એ પ્રમાણે વિપરીત કહેવાય છે તેથી આ વિપરીતાન્ડયદૃષ્ટાન્તાભાસ કહેવાય છે.
તેનું રહસ્ય આ પ્રમાણે છે– પ્રસિદ્ધને દેખાડવા વડે અપ્રસિદ્ધને સમજાવવું જોઇએ. તેથી પ્રસ્તુત અનુમાનમાં હેતુ જે કૃતકત્વ છે તે પ્રસિદ્ધ છે કારણ કે
૨૫૦