________________
દેખાય છે માટે પ્રમાણ અને પ્રમેયનો વ્યવહાર નિરર્થક નથી તાત્ત્વિક છે. તેથી પૂર્વની પ્રતિજ્ઞા લોકપ્રતીતિથી ખંડિત થવાના કારણે લોકનિરાકૃતસાધ્યધર્મ-વિશેષણ-પક્ષાભાસ છે.
પ્રશ્ન- લોકપ્રતીતિ જુદુ પ્રમાણ છે? ના, લોકપ્રતીતિ પણ પ્રત્યક્ષાદિ પ્રમાણમાં અંતર્ભાવ થઈ જાય છે, તો પછી ભિન્ન નિર્દેશ શા માટે કર્યો છે?
ઉત્તર- લોકપ્રતીતિ પ્રત્યક્ષાદિ પ્રમાણમાં સંમિલિત થતી હોવા છતાં જુદો નિર્દેશ ગ્રન્થકારે શિષ્યની બુદ્ધિને નિર્મળ કરવા એટલે કે વ્યુત્પન્ન કરવા માટે કર્યો છે. એ જ પ્રમાણે નાશિ :પાત: શુર, પ્રખ્યત્વત્િ શત્રુવિતા મનુષ્યની ખોપરી પવિત્ર છે, પ્રાણીનું અંગ હોવાથી શંખ અને છીપ વિગેરેની જેમ. દરિયા કિનારે પડેલા શંખ છીપ વિગેરેને લાવીને લોકો તેને પવિત્ર માનીને પૂજાદિ કરે છે તેમ આ માનવની ખોપરી બહુ પવિત્ર છે માટે સેવાદિ કરવા યોગ્ય છે આ લોકપ્રતીત નથી પરંતુ તે લોકની પ્રવૃત્તિથી વિરૂદ્ધ છે માટે બાધિત બનવાના કારણે લોકનિરાકૃત-સાધ્યધર્મ-વિશેષણ-પક્ષાભાસ છે. __पञ्चमप्रकार कीर्तयन्ति
स्ववचननिराकृतसाध्यधर्मविशेषणो-यथा नास्ति प्रमेय परिच्छेदकं प्रमाणम्॥६-४५ ॥ . સૂત્રાર્થ. “જેમ પ્રમેયનો નિર્ણય કરાવનારા પ્રમાણ નથી.” આ સ્વવચનનિરાકૃત-સાધ્યધર્મ-વિશેષણ પક્ષાભાસ છે. .. 'नास्ति प्रमेयपरिच्छेदकं प्रमाणम्' इति यो ब्रूते स ममेदं वचनं प्रमाणम्' इति मत्वैव ब्रूते, अन्यथा तेन मौनिनैवं स्थातव्यं, ब्रूवाणस्तु स्ववचनेनैव व्याहन्यते, तथाहि-परप्रत्यायनार्थमेव शब्दप्रयोगः, यदि स्ववचने प्रामाण्यग्रह 'एव नास्ति तर्हि तस्य परप्रत्यायनाय शब्दोच्चारणे प्रवृत्तिरेव न स्यात्, प्रवृत्ती तु. स्ववचने प्रामाण्यग्रहस्याऽऽवश्यकत्वाद् 'नास्ति प्रमेयपरिच्छेदकं प्रमाणम्' इति प्रतिज्ञा स्ववचनेनैव व्याहता भवतीति भावः । एवं 'निरन्तरमहं मौनी' इत्याद्यपि दृश्यम्।
स्मरणनिराकृतसाध्यधर्मविशेषणो यथा- ‘स सहकारतरुः फलशून्यः' इति कस्यचित् प्रतिज्ञा, सहकारतरं यः फलविशिष्टत्वेन स्मरति, तस्य स्मरणेन
૨૩૫