________________
અનિચ્છિતની અસાધ્યતા છે તે જણાવવા માટે ‘અભીણિત'પદનું ગ્રહણ કરેલું છે. •
अनभिमतस्य - साधयितुमनिष्टस्य ( यथा जैनानां, शब्दे एकान्तनित्यत्वं सर्वथाऽनभिमतं) साध्यत्वं मा भवतु इत्यभीप्सितोपादानम् ॥१७॥
અનભિમત એટલે જે સાધવાને ઇષ્ટ ન હોય જેમ કે જૈનોને શબ્દોમાં એકાન્ત નિત્યપણું તે સર્વથા અનિષ્ટ છે માટે અનભિમત સાધ્યધર્મ ન થઈ જાય માટે અભીપ્સિતપદનું ગ્રહણ કરેલું છે.
વિશેષાર્થ: દરેક વ્યક્તિ જે કંઈ સિદ્ધ કરવા યત કરે છે. તે પોતાના ઇષ્ટની સિદ્ધિ માટે કરે છે માટે સાધ્યની વ્યાખ્યામાં અભીષ્ઠિત પદ મુકેલું છે.
साध्यत्वं सूत्रत्रयेण विषयविभागेन सङ्गिरन्ते - ક્યાં કેવું સાધ્ય હોય તે હવે પછીના ત્રણ સૂત્ર દ્વારા જણાવે છે. व्याप्तिग्रहणसमयाऽपेक्षया साध्यं धर्म एव, મચથી તનુપત્તેિ છે રૂ-૧૮ છે.
વ્યાણિગ્રહણ કરવાના સમયે ધર્મ (વહ્નિ) માત્ર સાધ્ય બને છે. પરંતુ વહ્નિસ્વરૂપ ધર્મથી વિશિષ્ટ એવો પર્વત ધર્મી સાધ્ય બનતો નથી) અન્યથા (ધમી એવા પર્વતને સાધ્ય માનીએતો).વ્યાંતિ બની શકતી નથી. ... यद्यपि घ्यवहारकाले ‘पर्वतो वह्निमान्' इत्याकारको धर्मविशिष्टो धर्मी साध्यशब्देन व्यपदिश्यते, तथापि व्याप्तिग्रहणवेलायां साध्यशब्देन केवलं वह्निरूपो धर्म एव गृह्यते, अन्यथा व्याप्तेरनुपपत्तिः स्यादिति ॥ १८ ॥
જો કે વ્યવહાર કાળમાં પર્વતો વદ્વિમાન્' એ પ્રમાણે ધર્મથી વિશિષ્ટ એવો ધમ સાધ્ય શબ્દવડે કહેવાય છે. તો પણ વ્યાતિગ્રહણની વેળામાં તો સાધ્યશબ્દવંડે. કેવળ વહ્નિસ્વરૂપ ધર્મ જ ગ્રહણ કરાય છે જો આ પ્રમાણે ના માનીએ તો વ્યાતિની અનુપપત્તિ જ થાય.
વિશેષાર્થ અનુમાન જ્યારે કરાતું હોય ત્યારે બે કાળનો વિચાર કરાય છે. (૧) વ્યાપ્તિકાળ અને (૨) વ્યાપ્તિ અને પરામર્શ થયા બાદ નિગમનાત્મક થનારી અનુમિતિનોકાળ (વ્યવહારકાળ) આ બંને કાળે સાધ્ય ભિન્ન ભિન્ન છે એક જ સાધ્ય નથી. જ્યારે વ્યાપ્તિનોકાળ ચાલતો હોય ત્યારે વ્યાપ્તિમાં
૮૭