________________
મિત્રે ૨ કમાન વામદે હું અને બે મિત્રો સાધુઓને વંદન કરીએ છીએ. માવીખ્યોદ્યાને ટામ: તું અને અમે બે બગીચામાં ફરીએ છીએ.
પ્રશ્ન - ૩ ન કારાન્ત પુંલિંગ નામોમાં કયા કયા પ્રત્યયનાં કયા કયા આદેશ થયા ?
ઉત્તર - ૩ કારાન્ત પુંલિંગ નામોમાં તૃ.એ.વ. ના પ્રત્યયનો રૂમ,
તૃ.બ.વ. - fમન્ પ્રત્યયનો , ચ.એ.વ. / પ્રત્યયનો ય... પ.એ.વ. બન્ પ્રત્યાયનો સા., પ.એ.વ. મન્ પ્રત્યયનો ... પ.બ.વ. મામ્ પ્રત્યયનો નામ, સંબોધન એ.વ. હું પ્રત્યયનો...૦ આદેશો થયા છે.
પ્રશ્ન - ૪ નપું. નામોમાં કયા પ્રત્યયનાં કયા આદેશો થયા..?
ઉત્તર - ૪ પ્રકિ.એ.વ.માં પ્રત્યયનો ..., પ્રદ્ધિ-દ્ધિ.વ. માં સૌ પ્રત્યયનો { પ્રકિ.બ.વ.માં મર્ પ્રત્યયનો રૂ, સંબોધન એ.વ.માં સુનો..૦ આદેશ થયેલ છે. બાકીનાં પં. ની જેમ જાણવા
પ્રશ્ન - ૫ કયા કયા પ્રત્યય પર છતાં સ્વર દીર્ઘ થાય ? ' ઉત્તર – ૫ કિ.બ.વ.નાં મમ્ પ્રત્યય પર છતાં, તથા પ.બ.વ.નાં નામ્ પ્રત્યયં પર છતાં પૂર્વનો સ્વર દીર્ઘ થાય છે અને ન કારાન્ત પું. નપું. નામ માટે ચ.એ.વ.નો ય પ્રત્યય, પ્ર.બ.વ.નાં મમ્ પ્રત્યય, તેમજ તૃ.ચ.પં.કિ.વ.નાં ગ્રામ્ પ્રત્યય પર છતાં ના થાય છે માટે સ્વર દીર્ઘ થયો કહેવાય. તે પ્રશ્ન - ૬ સાતવિભક્તિનું ગુજરાતી કેવી રીતે બોલાય ?
ઉત્તર - ૬ પ્રથમા - માત્ર નામનો જ અર્થ હોય છે. દ્વિતીયા- ને, નો, ની, નું, માં.. તૃતીયા - થી – થકી, વડે, સાથે, પૂર્વક. ચતુર્થી-ને, પાસે, માટે, વાસ્તે, સારુ, કાજે.... પંચમી – માંથી, ઉપરથી, પાસેથી, ષષ્ઠી - નો, ની, નું, ના, સપ્તમી, માં, ઉપર, વિષ, અંદર...
પ્રશ્ન - ૭ એક જ વાક્યમાં સંબોધન સહિત સાત વિભક્તિ વાપરો.
ઉત્તર - ૭ હે રાજાજી ! ધાર્મિક માણસો જિનેશ્વરદેવની પૂજા માટે આનંદપૂર્વક બગીચામાંથી જિનાલયમાં ફૂલો લઈ જાય છે.
૮૫