________________
પ્રશ્ન - ૭ વ્યંજન સંધિ કુલ કેટલી રીતે થાય ? કેવી રીતે ? ઉત્તર - ૭ વ્યંજન સંધિ કુલ ૧૦૮૯ રીતે થાય ૩૩૪૩૩=૧૦૮૯
(પાઠ-૨૦
પ્રશ્ન - ૧. નિ.ની વિશેષ સ્પષ્ટતા કરો.
ઉત્તર - ૧, ૨ અવ્યય સમુચ્ચય અર્થમાં વપરાય છે. તે દરેક પદોની પછી વાપરીને વાક્યરચના કરી શકાય. તેમજ છેલ્લાપદની પછી એકવાર વાપરીને પણ વાક્યરચના થાય છે. હવે ક્રિયાપદ કેવી રીતે મૂકવું ? તો વાક્યમાં જેટલા વ્યક્તિ વસ્તુ થતાં હોય એના આધારે તે તે વચન (બે થાય તો દ્વિ.વ. અને ઘણા થાય તો બ.વ.)માં ક્રિયાપદ મૂકાય છે. દા.ત. નીવાર્યશ્રમમાં जिनं वन्देते । आचार्यश्श्रमणौ च जिनं नमन्ति । आचार्यश्श्रमणश्श्रावकश्च नमन्ति। વિ.. એવી જ રીતે શંકાવાળી વાત બતાવવાની હોય ત્યારે વાક્યમાં દરેક પદોની પછી કે છેલ્લા પદની પછી સંશય અર્થવાળા વા અવ્યયનો પ્રયોગ કરાય છે તથા ત્યાં વાક્યમાં રહેલા વ્યક્તિ | વસ્તુ પ્રમાણેનાં વચન-પુરુષમાં ક્રિયાપદ વાપરવું. દા.ત. રમેશ ગુપો વા પતિ રમેશ અથવા રાજા જાય છે. અહીં વાક્યમાં ભલે બે વ્યક્તિ દેખાય પણ જવાની ક્રિયા તો બેમાંથી એક જ વ્યક્તિ કરે છે માટે ક્રિયાપદ એ.વ.માં આવે છે. એવી જ રીતે - ગનૌ વા મિત્રે વા નમત: બે માણસો અથવા બે મિત્રો નમસ્કાર કરે છે.'
પ્રશ્ન - ૨ નિ.પ.માં પુરૂષ માટે સમજ આપી પણ વચન પ્રયોગ કેવી રીતે કરવો ?
ઉત્તર - ૨ વાક્યમાં જેટલી વસ્તુ | વ્યક્તિ હોય એ પ્રમાણે વચન પ્રયોગ કરવો. બાવાડëશ્વ વન છીવઃ - આચાર્યશ્રી અને હું વનમાં જઈએ છીએ. યુવાને ૨ નિતં પૂનાથ | - તમે બે અને તેઓ પ્રભુને પૂજો છો.
८४