________________
ઉત્તર - ૩ ક્રિયા - ક્રિયાનું ફળ બન્ને જુદાજુદા શબ્દમાં દેખાય ત્યારે ધાતુ સકર્મક જાણવો. દા.ત. નૃપૌરું તીતિ - રાજા ચોરને મારે છે. અહીં મારવાની ક્રિયા રાજામાં દેખાય છે અને મારવાની ક્રિયાનું ફળ - ઘા લાગવા તે ચોરમાં દેખાય છે. માટે ક્રિયા-ક્રિયાનું ફળ અલગ અલગ શબ્દમાં દેખાતું હોવાથી તત્ ધાતુ સકર્મક થયો કહેવાય. એવી જ રીતેધાર્મિવાર વીરમતિ - ધાર્મિકમાણસો વીર પ્રભુને પૂજે છે.
| (૨) ક્રિયા-ક્રિયાનું ફળ બન્ને એક શબ્દમાં જે દેખાય ત્યારે ધાતુ અકર્મક કહેવાય છે. દા.ત. મયૂરો નૃત્યતિ – મોર નાચે છે. અહીં નાચવાની ક્રિયા અને ક્રિયાનું ફળ – ખુશી, થાક વિ. પણ મયૂરમાં જ દેખાય છે. માટે ધાતુ અકર્મક છે. નનો મુસ્થતિ – પિતાજી મુંઝાય છે. વિ...
પ્રશ્ન - ૪ સકર્મક ધાતુ અકર્મક બને ખરો ? "
ઉત્તર - ૪ સામાન્યથી અકર્મક ધાતુ ૨ રીતે હોય છે. (૧) નિત્યઅકર્મક (૨) વિવક્ષિત અકર્મક.. .
(૧) નિત્ય અકર્મક :- કેટલાંક ધાતુ, એવા છે કે જેનાં યોગમાં કયારેય કર્મ આવે નહિ. સ નીતિ... તે જીવે છે. વઃ ક્ષયતિ - ચન્દ્ર ક્ષય થાય છે. વિ..
(૨) વિવક્ષિત અકર્મક - કેટલાંક ધાતુઓ સકર્મક છે પણ વાક્ય બોલતી વખતે વકતાએ કર્મપ્રયોગ ન કર્યો હોય ત્યારે તે અકર્મક બને છે. તેને વિવક્ષિત (ઈચ્છા મુજબ) અકર્મક કહેવાય છેદા.ત. તૌ નમ: - તે બન્ને નમસ્કાર કરે છે. અહીં તેવ” નનમ્, શ્રમણમ્ વિ. કોઈપણ કર્મ આવી શકવાની શક્યતા છે, પણ વાક્યપ્રયોગ કરનારને સામાન્યથી નમસ્કારની ક્રિયા બતાવવી છે, કર્મનો પ્રયોગ કરવો નથી. માટે આ પ્રયોગ વિવક્ષિત અકર્મક કહેવાય છે.
પ્રશ્ન - ૫ અકર્મક ધાતુ સકર્મક બને ખરો ?
ઉત્તર - ૫ અકર્મક ધાતુ-અર્થ બદલાય ત્યારે સકર્મક પણ બની શકે. એટલે કે એક ધાતુનાં અનેક અર્થો થાય છે. અમુક અર્થમાં એ ધાતુ અકર્મક જ હોય અમુક અર્થમાં એ જ ધાતુ સકર્મક પણ બની શકે. દા.ત. હું ધાતુનાં
૯૪