________________
આરાધના વિધિ
૭ શ્રી આકાશસ્થિતદુન્દુભિપ્રભૃત્યનેકવાજિંત્રવાદનરૂપસત્પ્રાતિહાર્ય શોભિતાય
૮ શ્રીમુક્તાજાલઝુમ્બનકયુક્તછત્રત્રયસત્પ્રાતિહાર્ય શોભિતાય
૯
શ્રી સ્વપરાપાયનિવા૨કાતિશયધરાય
૧૦ શ્રી પશ્ચત્રિશાણીગુણયુક્તાય સુરાસુરદેવેન્દ્ર નરેન્દ્રાણાં પૂજ્યાય
દુહો
:
શ્રીમદહંતે નમઃ
૧૧ શ્રી સર્વભાષાનુગામિસકલસંશયોચ્છેદકવચનાતિશયાય શ્રીમદહંતે નમઃ ૧૨ શ્રી લોકાલોકપ્રકાશકકેવલજ્ઞાનરૂપજ્ઞાનાતિશયેશ્વરાય - શ્રીમદહતે નમઃ આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદની આરાધના કરવાથી દેવપાલ તીર્થંકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૮૭માં જુઓ.
૨
શ્રી રિાદ્ધવની આરાધના વિધિ
શ્રીમદéતે નમઃ
૧. મતિજ્ઞાનાવરણીય
૨. શ્રુતજ્ઞાનાવરણીય
૧૧
શ્રીમદહંતે નમઃ
શ્રીમદહંતે નમઃ
ગુણ અનંત નિર્મલ થયા, સહજ સ્વરૂપ ઉજાસ; અષ્ટ કર્મમલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ.
સાથીયા - ૩૧
ખમાસમણ ૩૧ કાઉસ્સગ્ગ - ૩૧
પદ : ‘ૐ ી નમો સિદ્ધાણં' ૨૦ નવકારવાળી
દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા.
કર્મરહિતાય
કર્મરહિતાય
૩
અવધિજ્ઞાનાવરણીય કર્મરહિતાય
૪ મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મરહિતાય
૫ કેવલજ્ઞાનાવરણીય
કર્મરહિતાય
૬ નિદ્રાદર્શનાવરણીય
કર્મરહિતાય
નિદ્રાનિદ્રાદર્શનાવરણીય કર્મરહિતાય
-
શ્રી સિદ્ધાય નમઃ
શ્રી સિદ્ધાય નમઃ
શ્રી સિદ્ધાય નમઃ
શ્રી સિદ્ધાય નમઃ
શ્રી સિદ્ધાય નમઃ
શ્રી સિદ્ધાય નમઃ
શ્રી સિદ્ધાય નમઃ