________________
૧૨
શ્રી વીશ થાનક ૫
૮ પ્રચલાદર્શનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૯ પ્રચલામચલાદર્શનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ | ૧૦ થીણદ્ધિદર્શનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૧૧ ચક્ષુદર્શનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૧૨ અચક્ષુદર્શનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૧૩ અવધિદર્શનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૧૪ કેવલદર્શનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૧૫ સાતાવેદનીય કર્મરહિતાય. શ્રી સિદ્ધાય નમ : ૧૬ અસાતવેદનીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમ: ૧૭ દર્શન મોહનીય કર્મરહિતાયા શ્રી સિદ્ધાય નમઃ ૧૮ ચારિત્ર મોહનીય કર્મહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૧૯ નરકાયુ
કર્મરહિતી . શ્રી સિદ્ધાય નમઃ ૨૦ તિર્યગાયુ કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨૧ મનુષ્યામુ
કર્મરહિતાય
શ્રી સિદ્ધાય નમઃ ૨૨ દેવાયુઃ
કમરહિતાય.
શ્રી સિદ્ધાય નમઃ ૨૩ શુભનામ
કમરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨૪ અશુભનામ કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨૫ ઉઐર્ગોત્ર કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨૬ નગૅર્ગોત્ર કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨૭ દાનાન્તરાય કમરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨૮ લાભાન્તરાય કમરહિતાય શ્રી સિદ્ધાય નમ: ૨૯ ભોગાન્તરાય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૩૦ ઉપભોગાન્તરાય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૩૧ વીર્યાન્તરાય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ
આ પદનું ધ્યાન રક્તવર્ણ કરવું. આ પદની આરાધના કરવાથી હસ્તિપાલ રાજા તીર્થકર થયા છે. અન્ય જગ્યાએ સિદ્ધના ૧૫ ભેદ હોવાથી ૧૫ કાઉસ્સગ્ગાદિ આવે. કથા પૃષ્ઠ નં. ૮૯માં જુઓ.