________________
ઉત્તરઃ- સર્વ સ્થિતિસ્થાનોમાં દેવો હોય એવો નિયમ જાણ્યો નથી. ૩-૩૩-૧૩૭
तथा-दिगम्बरमतोत्पत्तिमूलं सहस्रमल्लस्तस्य गुरुः किंनामा? इति प्रश्नो ऽत्रोत्तरम्-'"कृष्णाचार्य: इत्यावश्यकवृत्तौ तदधिकारे उक्तमस्ति ।।३-३४-१३८||
પ્રશ્ન- દિગંબરમતની ઉત્પત્તિનું મૂળ કારણ સહસ્ત્રમલ છે, તેના ગુરુનું નામ શું?
ઉત્તરઃ- આવશ્યકની ટીકામાં તેના અધિકારમાં “કૃષ્ણાચાર્ય” એવું નામ આપ્યું છે. ૩-૩૪-૧૩૮
तथा-श्रीआदिनाथस्य समवसरणे यदि तत्कालवर्तिमनुष्यशरीरप्रमाणैः शरीरैर्देवा आयान्ति स्म तर्हि तारामण्डलमध्ये शरीरानुसारतो महतां तद्विमानानां प्रवेशः कथं सङ्गच्छते? तारकान्तराणामल्पत्वादिति प्रश्नोऽत्रोत्तरम्-नन्दीश्वरे विमानसंकोचं विधाय तिर्यग् जम्बूद्वीपे समागच्छतां देवानामन्तराले तारकाणामમાવીત્રા વાળાશઠ્ઠા રૂ-રૂ-૧૩૨II
પ્રશ્ન:- શ્રી આદિનાથ પ્રભુના સમવસરણમાં જો તે કાલના મનુષ્યોના શરીર પ્રમાણ શરીરથી દેવો આવ્યા, ત્યારે શરીરને અનુસરીને મોટાં એવાં તે દેવોનાં વિમાનોનો તારો મંડલની વચ્ચે પ્રવેશ કેવી રીતે સંગત થઈ શકે? કારણ કે તારાઓનું પરસ્પર અંતર અલ્પ છે.
ઉત્તર- નન્દીશ્વર દ્વીપમાં વિમાનનો સંકોચ કરીને તિટ્ઝ જંબૂદ્વીપમાં આવતા દેવોને વચમાં તારાઓનો અભાવ હોવાથી શંકાને સ્થાન નથી. ૩-૩૫-૧૩૯
तथा-श्राद्धानां द्वादशवतोच्चारे कन्यालीकादिदिरमणव्रते कृते सति स्वकन्याविषये कापि यत्नाऽस्ति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-यतना विद्यते, यत:-''दक्खिण्णाइअविसए'' इति तदुच्चारे सामाचार्यादावुक्तमस्तीति l/રૂ-રૂ-૧૪૦ ||
પ્રશ્ન- શ્રાવકોને ૧૨ વ્રત ઉચ્ચરતાં કન્યાલીકાદિ જુદું નહિ બોલવું વગેરે વિરમણ વ્રત ગ્રહણ કર્યું હોય ત્યારે પોતાની કન્યાના વિષયમાં કોઈ પણ જાતની જયણા હોય કે નહિ?
ઉત્તર - જયણા હોઈ શકે છે, કારણકે 'વિUTIMવિસU’’ એ પ્રમાણે વ્રત ઉચ્ચરતી વખતે સામાચારી વગેરેમાં દાક્ષિણ્યાદિકનો વિષય હોય ત્યાં જયણા રાખવાનું કહેલ છે. ૩-૩૬ -૧૪૦
तथा-दिवा चतुर्दशनियमग्रहणे सति मैथुनस्य दूरगमनस्य च प्रयोजनाभावान्निषेधे कृते रात्रौ तयोर्मुत्कलीकरणं कल्पते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्ઉત્પત કૃતિ જ્ઞાતિતિ રૂ-રૂ૭-૧૪૧II