________________
तथा- - तीर्थकृतां कल्याणकेषु सौधर्मेन्द्रादयो नन्दीश्वरद्वीपवर्तिरतिकरपर्वतेषु विमानसंकोचं विधायाऽत्राऽऽयान्ति तदा स्थिरतारकाणां मध्ये तानि कथं निर्गच्छन्त्यन्तरस्याल्पत्वात् ? इति प्रश्नोऽत्रोत्तरम् - "तारस्स य तारस्स य जंबुद्दीवम्मि अंतरं गुरुअं'' इत्यादि जम्बूद्वीपे यथा तारकाणामुक्तमस्ति तथान्यत्रान्तरालमानस्याश्रवणान्न काप्याशङ्केति ।।३-३१-१३५॥
પ્રશ્નઃ- તીર્થંકરોના કલ્યાણકોમાં સૌધર્મઈન્દ્રાદિ દેવો જ્યારે નંદીશ્વર દ્વીપમાં રહેલા રતિકર પર્વતોમાં વિમાનનો સંકોચ કરીને અહીં આવે છે, ત્યારે અંતર અલ્પ હોવાથી સ્થિર તારાઓની વચમાંથી તે વિમાનો કેવી રીતે નીકળી શકે છે? उत्तर:- ५२ `तारस्स य तारस्स य जंबुद्दीवंमि अंतरं गुरुअं' इत्याहि भ જંબુદ્વીપને આશ્રયીને તારાઓનું અંતર કહ્યું છે, તેમ અન્યત્ર અંતરનું પ્રમાણ કહ્યું सत्यं नथी, भाटे हे पा भतनी खाशं नहि ४२वी. ३-३१-१.३५. टिप्पा- ५२. "तारस्स य तारस्स य जंबुद्दीवंमि अंतरं गुरुअं । • बारस जोअणसहसा, दोन्नि सया चेव बायाला ॥ ४९ ॥ छावट्ठा दो अ सया, जहन्नमेअं तु होइ वाघाए । निव्वाघाए गुरुलहु, दो गाउअ धणुसया पंच ॥५०॥
( संग्रहणी वृत्ति, पृ० २५/२) ભાવાર્થ-‘જંબુદ્રીપમાં રહેલા તારા વિમાનોનું વ્યાઘાતને આશ્રયીને પરસ્પર ઉત્કૃષ્ટ આંતરું ૧૨૨૪૨ યોજન અને જઘન્ય આંતરું ૨૫૬ યોજન છે, પરંતુ વ્યાઘાત વિનાનું જધન્ય અને ઉત્કૃષ્ટ આંતરું ૨ ગાઉ અને ૫૦૦ ધનુષ્ય છે.’
तथा-कृतचतुर्थप्रत्याख्यानस्य श्राद्धस्य पारणके उत्तरपारणके च द्विविधाहार-प्रत्याख्यानं कल्पते न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् -परम्परया त्रिविधाहारप्रत्याख्यानं क्रियमाणं दृश्यते ||३-३२-१३६॥
પ્રશ્નઃ- ચોથભક્ત-ઉપવાસનું પચ્ચક્ખાણ કરનાર શ્રાવકને પારણે અને ઉત્તરપારણે દુવિહારનું પચ્ચક્ખાણ ક૨વું કલ્પે કે નહિ?.
ઉત્તરઃ- પરંપરાથી તિવિહારનું પચ્ચક્ખાણ કરાતું જોવાય છે. ૩-૩૨-૧૩૬
तथा - श्रीभगवतीसूत्रस्य दशमशतकस्यैकादशोद्देशके देवानामायुषां स्थितिस्थानानि वर्षसहस्त्रदशकादारभ्य समयवृद्ध्या त्रयस्त्रिंशत्सागरोपमपर्यन्तान्युक्तानि सन्ति, तत्र सर्वेषु स्थानेषु देवा लभ्यन्ते न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - सर्वेषु स्थानेषु वर्तन्त इति नियमो ज्ञातो नास्ति || ३-३३-१३७॥
પ્રશ્નઃ- શ્રીભગવતીજી સૂત્રના ૧૦મા શતકના ૧૧મા ઉદ્દેશામાં દેવતાઓનાં આયુષ્યનાં સ્થિતિસ્થાનકો દશહજાર વર્ષથી આરંભીને એક એક સમય અધિકૈં એમ તેત્રીસ સાગરોપમ સુધીનાં સ્થિતિસ્થાનકો કહ્યાં છે. તે સઘળાં સ્થિતિસ્થાનકોમાં દેવો લાભ કે નહિ?
૬૮