________________
પ્રશ્નઃ- ભગવતીજીના છ મહિનાના યોગોદહન કરનાર સાધુઓને શું ૬ દિવસ અધિક કે ૬ દિવસ ઓછા છ મહિનાની આલોચના આપો છો? જો ૬ દિવસ અધિક છ મહિનાની અલોચના આપતા હો તો જેમ અસઝાય સંબંધિ ૧૨ દિવસ ઉમેરીને આપો છો તેમ ચોમાસીના અસઝાય સંબંધિ ૪ દિવસ ઉમેરીને કેમ આપતા નથી? અને જો આ પ્રમાણે સોળ દિવસ ઉમેરીને આપવામાં આવે તો ૧૦ દિવસ અધિક ૬ મહિના થાય છે. અહીં આલોચનાનો વિધિ કેવા પ્રકારનો છે તે જણાવવા કૃપા કરશો?
ઉત્તરઃ- છ મહિનાના યોગોદ્વહન કરનાર સાધુઓને અસઝાયના દિવસોની ગણનાની અપેક્ષા વિના ૬ દિવસ અધિક ૬ મહિનાની આલોચના આપવી એવો વૃદ્ધ સંપ્રદાય છે. ૧-૧૮
-तथा-चतुर्थयामे कदाचिद् घटिकाचतुष्टयावसाने कालद्वये गृहीतेऽथवैकस्मिन् काले गृहीते द्वितीये गृह्यमाणे उल्कापातादिकं व्योमस्थं कालप्रतिबन्धिकारणं भवति तदा कालद्वयमेको वा तिष्ठति? अथवा नेति?। किञ्च, प्रथमादिषु कालेषु गृह्यमाणेष्वन्तराऽन्तरा दिगालोकः किमर्थं विधीयते कालस्य शुद्धत्वात्? इति प्रश्नोऽत्रोत्तरम्-निशाविरामे कालग्रहणादनूल्कादौ जातेऽपि कालोपघातो न भवति। द्वितीये गृह्यमाणे उल्कादौ जाते तु कारणं विनैकोऽपि न शुध्यति, तथा कालंग्रहणानन्तरमपि दिगालोको न मुच्यत इति वृद्धपारम्पर्यमिति ||१-१९।।
પ્રનિઃ- ચોથા પ્રહરે કદાચિતું છેવટની ચાર ઘડીમાં બે કાલગ્રહણ (વરત્તિ, પાભાઈ) ગ્રહણ કર્યા હોય, અથવા એક કાલગ્રહણ કર્યું હોય અને બીજું ગ્રહણ કરાતું હોય ત્યારે કાશમાં કાલગ્રહણનો પ્રતિબંધ કરનાર ઉલ્કાપાતાદિ થાય તો કાલગ્રહણ બે રહે, એક રહે, કે ન રહે ? વળી પહેલું વાવાઈ આદિ કાલગ્રહણ લેવાતું હોય ત્યારે કાલ શુદ્ધ હોવા છતાં વચમાં દિગાલોક શા માટે કરાય છે?
ઉત્તર- રાત્રિને અંતે કાલગ્રહણ કર્યા પછી ઉલ્કાદિ થવા છતાં પણ કાલગ્રહણનો ઉપઘાત થતો નથી, પણ બીજું કાલગ્રહણ કરાતું હોય ત્યારે જો ઉકાદિ થાય તો કારણ વિના એક પણ રહે નહિ. તથા કાલગ્રહણ પછી પણ દિવાલોક ભૂકાતો નથી એવી વૃદ્ધ પરંપરા છે. ૧-૧૯ ટિપ્પણ-૧૨. દિગાલોક એટલે તારાઓનું ખરવું, વિદ્યુત્પાત ઈત્યાદિક કાલભંગના સ્થાનોને
જોવા માટે દિશાઓ જોવી તે. . तथा-प्राभातिकस्थाने वेरत्तिय(वैरात्रिक-)स्थापनमाकसन्धिकार्ये स्वभाववृत्त्या वा? इति प्रश्नोऽत्रोत्तरम्-प्राभातिकस्थाने वेरत्तिय(वैरात्रिक-)कालस्य स्थापनमाकसन्धिकारण एव नान्यथेति बोध्यम् ||१-२०||