________________
લક્ષણો જેમાં છે એવા સાધુઓ છë સાતમે ગુણઠાણે હોય છે. મતાન્તરથી મુહૂર્ત કરતાં વધારે કાલ રહેનારું છછું ગુણઠાણું પણ હોય. આ રીતે બન્ને પ્રકારો પણ અધ્યવસાયોની વિચિત્રતા હોવાથી તેમજ શાસ્ત્રમાં તેવા પ્રકારના સ્પષ્ટ અક્ષરો પણ નહિ દેખાતા હોવાથી હોવા સંભવે છે. ૧-૩
तथा-''जो चयइ उत्तरगुणे मूलगुणे वि'' इत्यत्राचिरत्वं संवत्सरादिकालनियमेन सामान्येन वा? इति प्रश्नोऽत्रोत्तरम्-"जो चयई उत्तरगुणे'' इतिगाथायामचिरेणेति पदमुत्तरगुणत्यागप्रतिषेधपरम्, कालनियमस्तु कर्तुं न शक्यते; कस्यचित् पतितपरिणामस्योत्तरगुणत्यागादचिरेणापि मूलगुणभंशो भवति, तदितरस्य तु चिरेणापि न भवतीति ।।१-४॥
પ્રશ્ન- નો વયે ઉત્તરગુપને મૂતાને વિ’ આ ગાથામાં વિરત્વે પદ વર્ષ વગેરે કાલને જણાવનારું છે કે સામાન્યથી છે?
ઉત્તર:- 'નો વી ઉત્તરગુપ’ આ ગાથામાં વિરે પદ પિંડવિશુદ્ધિ વગેરે ઉત્તર ગુણોના ત્યાગનો નિષેધ જણાવવાના તાત્પર્યવાળું છે. કાલનો તો નિયમ કરી શકાય નહિ; કેમકે-કોઈક પતિત પરિણામીને ઉત્તર ગુણોનો ત્યાગ. થવાથી જલદીથી પણ મૂલગુણોનો નાશ થાય છે. અને તેનાથી અન્યને લાંબા કાળે પણ મૂલગુણોનો નાશ થતો નથી. ૧-૪ ટિપ્પણ-૭. : "નો ઘટ્ટ ઉત્તર મૂનાનેવિ વિરેજ સો વય | जह जह कुणइ पमायं पिल्लिज्जइ तह कसाएहिं ।।११७।।
(ઉપદેશમાલા, પૃ. ૧૮૭) - ભાવાર્થ-જે સાધુ ઉત્તરગુણો-આહારવિશુદ્ધિ વગેરેને છોડે છે તે મુનિ થોડા કાલમાં મૂલ ગુણોને પણ છોડે છે. જેમ જેમ જીવ પ્રમાદભાવથી શિથીલ બને છે, - તેમ તેમ તે ક્રોધાદિક કષાયોથી પીડાય છે.” 1. કહેવાનો આશય એ છે કે–ચારિત્રના ખપી આત્માઓએ ઉત્તરગુણોને
અવગણવા નહિ, પરંતુ ઉત્તરગુણોને ય ટકાવી રાખવા ખૂબ પ્રયત્નશીલ રહેવું. तथा-क्षपणकादीनां दशानामन्यतमः कश्चित्तपागणसाधूनां वन्दनाऽर्चनभक्तपानवसतिदानादिकं विदधाति कश्चिच्च तद्वैपरीत्यं करोति, तयोः फले साम्यं कश्चिद्विशेषो वा? इति प्रश्नोऽत्रोत्तरम्- दशानां मध्ये यः कश्चन साधूनां वन्दनाऽर्चनभक्तपानवसतिदानादिकं करोति तस्य शुभमेव फलम् , यस्तु वैपरीत्यं विदधाति तस्याशुभमेवेति ज्ञातमस्ति ।।१-५।।
પ્રશ્ન:- 'દિગંબરાદિ ૧૦ માંથી કોઈ એક, તપાગચ્છીય સાધુઓને નમસ્કાર. પૂજન, ભાત, પાણી અને વસતિ દાન વગેરે કરે, અને કોઈ તેનાથી વિપરીત કરે, તો બંનેને ફલ સરખું થાય કે ફેરફાર ?