________________
ઉત્તર:- ''TS |3|ો’ ' આ ગાથામાં કહેલ ૨૫ ભેદોમાં ૨, ૩ વગેરે ગુણાનો સદુભાવ છે અને બીજા ર૬ ભદોક્ત દોષાનું કારણ પૂર્વક સંવવાપણું છે અટલ સંયમનું આરાધકપણું હોવાથી વંદનીયપણું જાણવું; દોષોને નિષ્કારણ સેવવામાં તો અવંદનીયપણું જ કહ્યું છે. ૧-૧
ટિપ્પણ-૧.
गच्छगओ अणुओगी गुरुसेवी अनिययवासयाउत्तो संजोओण पयाणं संजमआराहगा भणिया ||३८८।।
૮ ૨ , ૧૦ निम्मम निरहंकारा उवउत्ता नाणदं सणचरित्ते । एकक्खित्तेवि ठिया खवंति पोराणयं कम्मं ।।३८९।।...
११ १२ १३ १४ १५ जियकोहमाणमाया जियलोभपरिसहा य. जे धीरा । ગુઠ્ઠવાવિ ટિયા વંતિ ચિરસંચિય વ //રૂ૨૦|| . ૨૦. ૨૩. * ૨૪ :
૨૬ મી. पंचसमिया तिगुत्ता उज्जुत्ता संजमे तवे चरणे । वाससयंपि वसंता मुणिणो आराहगा भणिया ||३९१॥
. (મુદ્રિત ઉપદેશમાલા, પૃ. ૩૫૪-૩૫૫) ભાવાર્થ - ‘૧ ગચ્છમાં રહેનાર. ૨ જ્ઞાનાદિની સેવામાં ઉદ્યમશીલ. ૩ગુરુભક્ત. ૪ માસકલ્પાદિવિધિ પૂર્વક વિહાર કરનારો. ૫ પ્રતિક્રમણાદિ ક્રિયામાં ઉપયોગવાન, આ પાંચ પદોના સંયોગથી ચારિત્રના આરાધક કહ્યા છે. જે સાધુમાં આ ગુણ ઘણા હોય તે વિશેષ રીતિએ આરાધક છે. ૬ મમતા રહિત. ૭ અહંકાર રહિત. ૮-૯૧૦ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં સાવધાન. ૧૧-૧૨-૧૩-૧૪-૧૫ ક્રોધ, માન, માયા, લોભ અને પરિવહનો જય કરનાર, ૧૬-૧૭-૧૮-૧૯-૨૦ પાંચ સમિતિવડે યુક્ત. ૨૧-૨૨-૨૩ ત્રણ ગુપ્તિએ ગુખ. ૨૪ સત્તર પ્રકારના સંયમમાં અથવા છા કાયની રક્ષારૂપ સંયમમાં ઉદ્યક્ત. ૨૫ બાર પ્રકારના તપમાં ઉદ્યમશીલ. આ પ્રમાણે ૨૫ ભેદો થાય છે. જો કે ૩૯૧ ગાથામાં ચરણપદ (પાંચ મહાવ્રતરૂપે લીધેલું) આવે છે અને ૩૮૯મી ગાંથામાં ચારિત્ર પદ (આશ્રવ નિરોધ તરીકે લીધેલું) આવે છે. તથાપિ આ બે પદોનો એક ભેદ ગણીએ તો ૨૫ ભેદો થઈ શકે છે.
ટિપ્પણ-૨.
एगागी पासत्थो सच्छंदो ठाणवासी ओसन्नो । दुगमाइसंजोगा जह बहुआ तह गुरुहंति ।।३८७।।
(ઉપદેશમાલા, પૃ. ૩૫૫) ભાવાર્થ-૧ ધર્મબાંધવ શિષ્યરહિત એકાકી. ૨ પાસન્થો-જ્ઞાન, દર્શન અને ચારિત્રને પાસે રાખે પરંતુ તેની સમ્યક્ આરાધના કરે નહિ. ૩ સ્વચ્છેદ-ગુરુઆજ્ઞાને નહિ માનનારો. 8 એક સ્થાનમાં રહેનારો સ્થાનવાસી. ૫ અવસરો-પ્રતિક્રમણાદિ ક્રિયાઓમાં શિથિલ. આ પાંચ દોષોના બ યોગીઆ દશ, ત્રણ સંયોગીઆ દશ, ચાર સંયોગીઆ પાંચ અને પાંચ સંયોગીઓ એક આ પ્રમાણે ૨૬ ભદો થાય છે. જેમ દોષો વધારે હોય તેમ વધારે વિરાધક બને છે.”