________________
સિદ્ધાંતમહોદંધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરેભ્યો નમઃ . मारामप्र ५. ५. मायार्य श्रीमविश्य सूरीश्वरेभ्यो नमः
__ ऐं नमः सुगृहीतनामधेयजगद्गुरु-विनेयरत्न-वाचकचूडामणि-श्रीकीर्तिविजयगणिसमुच्चितः हीरप्रश्नापरनामा प्रश्नोत्तरसमुच्चयः । મહોપાધ્યાય-શ્રી કીર્તિવિજય ગણિવરે સંગ્રહ કરેલ
પ્રશ્નોત્તર સમુચ્ચય-અપરનામ-શ્રીહરિપ્રશ્ન . .. अंथनो गु४राती अनु॥६.
. । प्रथम: प्रकाशः । स्वस्तिश्रियो निदानं, जन्तूनां धर्मकारिणां सम्यक् । श्रीवर्द्धमानतीर्था-धिराजमभिनम्य सद्भक्त्या ||१|| गीतार्थसार्थनिर्मित-पृच्छानामुत्तराणि लिख्यन्ते । श्रीहीरविजयसूरि-प्रसादितानि प्रबोधाय ||२|| युग्मम् ।।
ભાવાર્થ- “સમ્યક્ પ્રકારે ધર્મ કરનાર પ્રાણીઓની કલ્યાણ લક્ષ્મીના કારણભૂત, તીર્થાધિરાજ શ્રીવર્ધમાન સ્વામિને સદ્ભક્તિથી નમસ્કાર કરીને શ્રી વિજય હીરસૂરીશ્વરજી મહારાજાએ, સૂત્રાર્થના જાણ મુનિ મહારાજાઓએ અને સંઘોએ કરેલ પ્રશ્નોના ઉત્તરો આપવા કૃપા કરી હતી, તે પ્રશ્નોત્તરોને હું બોધના પ્રકર્ષ માટે सj छु..१-२ ___महोपाध्यायश्री विमलहर्षगणिकृतप्रश्ना स्तत्प्रतिवचांसि च यथा- "गच्छगओ अणुओगी'' इति गाथायां षड्विंशतिभेदास्तत्र पञ्चविंशतिभेदेषु द्वित्रिचतुर्गुणसद्भावतः संयमाराधकत्वेन वन्द्यत्वम्, उतैकद्वित्रिदोषसदभावेन तद्विराधकत्वादवन्द्यत्वम्? इति प्रश्नोऽत्रोत्तरम्-''गच्छगओ अणुओगी'' इतिगाथोक्तपञ्चविंशतिभेदेषु द्वित्र्यादिगुणसद्भावे इतरदोषाणां च सालम्बनसेवित्वेन संयमाराधकत्वाद्वन्द्यत्वमेव । निरालम्बनसेवित्वे त्ववन्द्यत्वमेव ||१-१।।
प्रश्न:- ''१ गच्छगओ अणुओगी'' 20 ॥थम संयमनी माराधना माना। જે ૨૫ ભેદો કહ્યા છે અને તેની ઉપરની ગાથામાં સંયમની વિરાધના બતાવનારા જે ર૬ ભેદો કહ્યા છે તેમાં ૨, ૩, કે ૪ ગુણોનો સદ્ભાવ છે માટે સંયમારાધકપણું હોવાથી વંદનીયપણું છે કે ૧, ૨, ૩ દોષોની વિદ્યમાનતાથી સંયમનું વિરાધકપણું હોવાથી અવંદનીયપણું છે?