________________
૬૫ પપાતિકમાં અંબડના આલાવાના સૂત્ર પાઠમાં “રિરંત” પદ દેખાતું
નથી માટે પાઠ જેવો હોય તેવો જણાવો ? ૬૬ ૧૦ પન્નાઓ કયા ? ૬૭ ચાર મૂલ સૂત્રો કયાં ? ૬૮ છ છેદગ્રંથો કયા ? ૬૯ શ્રાવકોને અઠ્ઠમ સુધીમાં ભાતનું ઓસામણ કહ્યું કે નહિ ? ૭૦ તે દિવસની કરેલી ગોલપાપડી કઈ વિગઈમાં ગણાય ? ૭૧ સાધુવેષધારી સામાયિક ગ્રહણ કરીને પ્રતિક્રમણ કરે કે ચૈત્યવંદનથી ? ૭ર ગૃહસ્થોને ઋતુબદ્ધકાલમાં દેવવંદન વખતે કાજો કાઢવો પડે ? ૭૩ મહાનિશીથના “સત્ત૬ સીનેય” આ પાઠનો શો અર્થ છે ? ૭૪ મહાવિદેહની વિજયોમાં અન્ય તીર્થકરોની હયાતિમાં અન્ય તીર્થપતિનો જન્મ
થાય કે નહિ ? * . ૭૫ ચાતુર્માસમાં તીર્થકરોના અવસ્થાન દરમિયાન સહવર્તી આઠ અતિશયોમાં
પુષ્પના પ્રકર માટે શું સમજવું ? ૭૬ ચોમાસામાં દેવો સમવસરણ રચે કે નહિ ? તેમ જ નગરમાં બાર પર્મદા કેવી
રીતે માઈ શકે ? . . ૭૭ ગર્ગાચાર્યના ૫૦૦ સાધુઓમાં સાધુપણું મનાય કે નહિ ? ૭૮ રુષભદેવ ભગવાન બહલી વગેરે દેશમાં વિચર્યા એવું દેશાભિધાન શી રીતે ઘટે? ૭૯ શત્રુંજય માહાત્મમાં વેષધારી એવો મુમુક્ષુ વંદનીય કહ્યો છે તે કઈ
અપેક્ષાએ ? ૮૦ પી વગેરે પ્રતિક્રમણમાં કયા સૂત્ર સુધી છીંક નિવારાય છે ? ૮૧ પખી આદિ પ્રતિક્રમણમાં ક્યાં સુધીમાં છીંક આવી હોય તો ફરીથી કરાય ? ૮૨ વાંદણાં દેતાં ગુરુના પાદનું ચિંત્વન ક્યાં કરવું ? ૮૩ “સત્તવિરદિU/પાર્વ. ” આ બે ગાથા કયા ગ્રંથમાં છે ? ૮૪ વાંદણાના અવસરે મુહપત્તિ ક્યાં મૂક્વી ? ૮૫ શ્રાવિકાઓ ગુરુની પાસે સાંજના પડિલેહણની સઝાય ઉભી રહીને કરે કે કેમ? ૮૬ રાત્રિએ શ્રાવકો દેવમંદિરમાં આરતી ઉતારી શકે કે નહિ ? ૮૭ કાઉસગ્ગ મુદ્રાવાળી પ્રતિમાના અવયવો વસ્ત્રાદિ વડે ઢંકાય ? ૮૮ પમ્મીમાં સબુદ્ધ ખામણાં આદિ કરતાં “ચ્છારિ સુE પરવી. .” એવો
પાઠ કહેવાય ?