________________
પ્રશ્ન
વિષયાનુક્રમણિકા.
વિષય ૧ સાધુમાં રહેલા અલ્પગુણોથી તેનું વંદનીયપણું કે તેમાં રહેલા અલ્પદોષોથી
તેનું અવંદનીયપણું માનવું ? પાપશ્રમણીય અધ્યયનમાં કહેલ લક્ષણયુક્ત સાધુઓ વંદનીય માનવા કે પાસત્યાદિના લક્ષણો હોવાથી અવન્દનીય માનવા ?'' ૨૫ ભેદે રહેલા “ઝારિસે” આ ગાથામાં કહેલા સાધુઓને છઠું સાતમું
ગુણઠાણું હોય કે મતાન્તરે છઠું હોય ? ૪ નો વયે આ ગાળામાં આવેલ ‘વિરત્વ' પદનો શો અર્થ ?
દિગંબરાદિ ૧૦ માંથી કોઈ તપાગચ્છીય સાધુની ભક્તિ કરે અને અન્ય કોઈ
વિપરીત કરે તો ફલ કેવું મળે ? ૬ ૧૦ માંથી કોઈ મંદિરનું રક્ષણ કરે અને અન્ય કોઈ વિપરીત કરે તો ફલમાં
ફરક ખરો કે નહિ ? ૭ ૧૦ માંથી કોઈ આરાધક આત્માને મદદ કરે અને બીજો વિપરીત કરે તો
બેના ફલમાં ભેદ કે અભેદ ? ૮. દિગંબરાદિ ૧૦ ની એકતા ખરી કે નહિ ? ૯ ધર્મકાર્ય કરતા દિગંબરાદિ ૧૦ને તપાગચ્છીય શ્રાવક સહાય કરે, મધ્યસ્થ
રહે અથવા વિરોધ કરે તો શું થાય ? ' ' ૧૦ લુપક સિવાયના ૯ની પ્રતિમાપૂજા વગેરે કેવી કહેવાય ? ૧૧ દિગંબરાદિ ૧૦ની સંઘભક્તિ તેમ જ સંઘની અભક્તિ કેવી સમજવી ? ૧ર તે જ ૧૦નું નમસ્કારપઠન કેદિમોચન ઇત્યાદિ કેવું સમજવું ? ૧૩ ખરતરાદિકનાં રચેલાં સ્તોત્રાદિક કેવાં માનવાં ? ૧૪ તપાગચ્છીય શ્રાવક સ્વમંદિરમાં અને પરગચ્છીય મંદિરોમાં સુખડ વગેરે
આપે તો ફલમાં સમાનતા કે વિષમતા ? ૧૫ પાંચ પર્વીઓ ક્યાં કહેલી છે ? ૧૬ શ્રાવકોને માટે ચતુષ્કર્વી કઈ ગણવી ? ૧૭ મહાવિદેહમાં કલ્યાણક તિથિ ભરતની જેમ હોય કે બીજી રીતિએ ? ૧૮ ભગવતીજીના છ મહિનાના યોગવાહી સાધુને આલોચના કેવી રીતે અપાય છે ?