SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ तथा- जिनप्रतिमानामुष्णलाक्षादिरसेन चक्षुरादिसंयोजने आशातना भवति न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - जिनप्रतिमानां चक्षुरादिसंयोजनमाश्रित्य ये निपुणाः श्राद्धास्सन्ति ते रालतैले मेलयित्वा भूयो वर्तयित्वा तद्रसेन चक्षुरादि संयोजयन्ति न तूष्णलाक्षारसेन, तथा करणे आशातनादोषप्रसङ्गादिति ।।३-६२-१६६॥ પ્રશ્નઃ- જિન પ્રતિમાઓને ગરમ લાખ વગેરેના રસથી ચક્ષુ વગેરે ચોંટાડવામાં આશાતના થાય છે કે નહિ? ઉત્તરઃ- જે નિપુણ શ્રાવકો છે તે રાલ અને તેલ એ બે વસ્તુઓને ભેગી કર, તેને વારંવાર મસળીને તેના રસથી જિન પ્રતિમાઓને ચક્ષુ વગેરે ચોંટાડે છે, પરંતુ ગરમ લાખના રસથી ચોંટાડતા નથી. કારણ કે તેમ કરવામાં આશાતનાના દોષનો प्रसंग रहेसो छे. ३-६२-१६६ तथा–आश्विनचैत्रमासाऽस्वाध्यायिके सप्तम्यष्टमीनवमीदिनत्रयमुपधानमध्ये आयाति न वा ? इति प्रश्नोऽत्रोत्तरम्-आश्विनचैत्रमासाऽस्वाध्यायिकदिनत्र्यमुपधानतपोविशेषेषु लेख्यके नाऽऽयातीति बोध्यम् ।।३-६३-१६७।। પ્રશ્નઃ- આસો અને ચૈત્ર માસની અસજ્ઝાય સંબંધી સાતમ, આહંમ અને નોમ આ ત્રણ દિવસો ઉપધાનમાં ગણાય કે.નહિ? ઉત્તરઃ- આસો અને ચૈત્ર માસની અસજ્ઝાય સંબંધી પહેલા ત્રણ દિવસો ઉપધાન તપ વિશેષની ગણત્રીમાં ગણાતા નથી, એમ જાણવું. ૩-૬૩-૧૬૭ तथा-मालापरिधापननन्दिः द: कदा मण्ड्यते ? इति प्रश्नोऽत्रोत्तरम्मालापरिधापननन्दिमाश्रित्य तन्नन्दिविधानं विजयदशमीदिनानन्तरं शुध्यतीति वृद्धवादः ।।३-६४-१६८।। પ્રશ્નઃ- માળ પહેરવાની નાણ. કયારે મંડાય? ઉત્તરઃ- માળ પહે૨વાની નાણને આશ્રયીને નાણનું વિધાન કરવું આસો સુદી हसन पछी सुत्रे छे, से प्रमाणे वृद्धवाह छे. ३-६४-१६८ तथा - भरतक्षेत्रचक्री प्रथमं कं खण्डं साधयति ? इति क्रमः प्रसाद्य इति प्रश्नोऽत्रोत्तरम्-चक्री मध्यमखण्डं साधयित्वा सेनानीरत्नेन सिन्धुखण्डं साधयति । तदनु गुफाप्रवेशेन वैताढ्यमतिक्रम्य मध्यमखण्डं साधयति । तेनैव तत्रत्यं सिन्धुखण्डं साधयित्वाऽत्राऽप्यागतो गङ्गाखण्डं तेनैव साधयित्वा राजधानीमन्वागच्छतीति क्रमः ।।३-६५-१६९।। પ્રશ્ન:- ભરત ક્ષેત્રના ચક્રવર્તી પહેલા કર્યો ખંડ સાધે છે? ત્યાર પછી કયો? તે ક્રમ જણાવવા કૃપા કરશો. ८४
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy