________________
નામ : ૨૨ મા શ્રી નેમિનાથ
લાંછન : શંખ
રાશિ : કન્યા
પણ : રાક્ષસ
માતા : શિવાદેવી પિતા : સમુદ્રવિજય ગર્ભવાસ : E-૮ દીક્ષા પર્યાય : 900 વર્ષ ', સર્વ આયુષ્ય : ૧૦૦૦ વર્ષ સમ્યત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્રા આસો વ.૧ ૨
નૈમિનાથજી
જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્રા શ્રા. સુ.૫ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્રા શ્રા. સુ.૬. કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્રા ભા.વો)) નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્રા અ. સુ.૮ જન્મનગરી : સૂર્યપુર દીક્ષાનગરી : ગીરનાર કેવળજ્ઞાનનગરી : રૈવતગિરી (ગીરનાર) નિર્વાણભૂમિ : ગીરનાર