________________
922
, હૃદય નયન નિહાળે જગધણી
22 શ્રી નૈમનાથ જિન સ્તવન
રાગ : મારૂણી .... “વણરા ઢોલા..” એ દેશી
મ.૧
અષ્ટ ભવાંતર વાલહી રે, તું મુજ આતમરામ, મનરાવાલા; મુગતિ-સ્ત્રીશું આપણે રે, સગપણ કોઈ ન કામ.' - ઘર આવો હો વાલમ! ઘર આવો, મારી આશાના વિસરામ; મ.
રથ ફેરો હો સાજન! રથ ફેરો, માહરા મનના મનોરથ સાથ. મ.૨ નારી પખો શો નેહલો રે, સાચ કહે જગનાથ; મ. ઇશ્વર અરધાંગે ધરી રે, તું મુજ ઝાલે ન હાથ.
મ.૩ પશુજનની કરુણા કરી રે, આણી હૃદય વિચાર; ૫.
માણસની કરુણા નહી રે, એ કુણ ઘર આચાર. પ્રેમ કલ્પતરુ છેદીયો રે, ધરિયો યોગ ધતૂર; મ. ચતુરાઈરો કુણ કહો રે, ગુરુ મિલિયો જગ સૂર. -
મ.પ મારું તો એમાં કશું નહીં રે, આપ વિચારો રાજ; મ.
રાજસભામાં બેસતાં રે, કીસહી વધશે લાજ. મ.૬ પ્રેમ કરે જગ જન સહુને, નિરવાહે તે ઓર; મ. પ્રીત કરીને છાંડી દિયે રે, તેહશું ન ચાલે જોર.
મ-૪
પૂર્ણ સ્વભાવમાંથી કયા પ્રભાવ નહિ નીકળે?