________________ जवने शिव जनावनार ભીતરમાં ગર્ભિત પરમાત્મ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરાવનાર પ્રયોગાત્મક આત્મવિજ્ઞાન એટલે જ આપના કરકમલમાં રહેલ સંથા એ આનંદસ્વરૂપી આભાને આનંદઘન બનાવનાર આનંદઘન પ્રરૂપિત આનંદઘનાવ છે. આ તો તિજોરીમાં રહેલું ઝવેરાત છે. બહુ બહુ પુણ્યરાશિના સ્વામીને જ દર્શન કરવા મળે ! જે કોઈ પુણ્યશાળી આત્મા હશે, તે જ એના 'દર્શન, મનન, ચિંતન, કરવા ભાગ્યશાળી બનશે ! અને 'વર્તમાનમાં આત્મિક આનંદને પામી | 'ભાવિમાં કૈવલ્યાનંદને પામવા સૌભાગ્યશાળી થશે ! FORT વધુ શું કહીએ ? 'આપ જાતે જ ઝવેરી બનીને મુલ્યાંકન કરો ! અને આંકેલું મૂલ્ય જણાવો... MULTY GRAPHICS (022) 23873222 23884222