________________
1226
હૃદય નયન નિહાળે જગધણી
સામાન્ય જૈિન સ્તવન
""
રાગ : સારંગ ... “પ્રભુ દર્શનની લગન...'
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે, કૈસે મિલેંગે, કૈસે મિલેંગે?
દૂર દેખું મેં દરિયા ડુંગર,
ઉંચે બાદલ નીચે જમીયું તલે રે.
ધરતીમેં ઢુંઢું તિહાં ન પીછાનું,
અનિ સહું તો મેરી દેહ જલે રે.
આનંદધન કહે જસ સુનો બાતાં,
એહિ મિલે તો મેરો ફેરો ટલે રે.
નિરંજન૦૧
રૂપીનું લક્ષણ છે પ્રદેશ અસ્થિરત્વ અને પર્યાયની વિસદશતા. અરૂપીનું લક્ષણ છે પ્રદેશ સ્થિરત્વ અને પર્યાયની સદશતા.
નિરંજન૦૨
નિરંજન૦૪
પોતાના સમકાલીન જ્ઞાની સાધક આત્મા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી આગળ પોતાની આંતરવ્યથા ઠાલવવા રૂપ પરમાત્મદર્શનની તરસની અભિવ્યક્તિ કરતું યોગીરાજશ્રી આનંદઘનજી પ્રભુગાન છે. ગાન કરી શકાય, ગાયકી થઈ શકે એવું ટૂંકામાં ટૂંકુ પણ ઊંડામાં ઊંડી વાત કરનારું ખૂબ જ સુંદર ગેય છે.
નિરંજન૦૩