________________
નામ : ૨૪ મા શ્રી મહાવીર સ્વામી લાંછન : સિંહ રાશિ : કન્યા
પણ : માનવ
માતા : ત્રિશલાદેવી પિતા : સિદ્ધાર્થ
ગર્ભવાસ : -છા
. દીક્ષા પર્યાય : ૪૨ વર્ષ સર્વ આયુષ્ય : ૭૨ વર્ષ. સભ્યત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : ૨૭ (મોટા) ભવ
ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે : -ઉત્તરાષાઢા અ. સુ.૬
મહાવીરજી
A
જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે : ઉત્તરાષાઢા ચૈ. સુ. ૧૩
દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે : ઉત્તરાષાઢા કા. વ. ૧૦ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે : ઉત્તરાષાઢા વૈ. સુ.૧૦ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : સ્વાતિ આસો વ૦)) જન્મનગરી : ક્ષત્રિયઝુંડ દીક્ષાનગરી : ક્ષત્રિયકુંડ કેવળજ્ઞાનનગરી : ઋજુવાલિકાનદી , નિર્વાણભૂમિ : પાવાપુરી