________________
1096
હૃદય નયન નિહાળે જગધણી
23 શ્રી પાર્શ્વનાથ જિન સ્તવને
ધ્રુવપદ રામી હો સ્વામી માહરા, નિષ્કામી ગુણરાય; સુજ્ઞાની નિજ ગુણ કામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી હો થાયી સુ.૧ | સર્વવ્યાપી કહે સર્વ જાણગપણે, પર પરિણમન સ્વરૂપ; સુ.
પર રૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિદરૂપ | સુપર શેય અનેકે હો જ્ઞાન અનેકતા, જળ ભાજન રવિ જેમ, સુ. દ્રવ્ય એકત્વપણે ગુણ એકતા, નિજપદ રમતા હો એમ / સુ.૩
પર ક્ષેત્રે ગત શેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન, સુ .
અસ્તિપણે નિજ ક્ષેત્રે તુમે કહ્યું, નિર્મળતા ગુણમાના સુ.૪ શેય વિનાશે હો જ્ઞાન વિનશ્વર, કાળ પ્રમાણે રે થાય; સુ.. સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાવી
સુ.૫ પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ; સુ. આત્મ ચતુષ્કમયી પરમાં નહિ, તો કિમ સહુનો રે જાણી સુ.૬
કર્મસત્તાને, જે સાધક આત્મશક્તિ અને આત્મસત્તા કરતાં, વિશેષ બળવાન માને, તે કદી સત્યદર્શનને પામી શકે નહિ.