________________
21
નામ : ૨૧ મા શ્રી નમિનાથ
લાંછન : નિલ મલ
રાશિ : મેષ
ગણ : દેવ
માતા : વપ્રાદેવી
પિતા : વિજય
10
ગર્ભવાસ : '૯-૮
દીક્ષા પર્યાય : ૨૫૦૦ વર્ષ
સર્વ આયુષ્ય : ૧૦૦૦૦ વર્ષ,
સમ્યક્ત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : ૩ ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે ઃ અશ્વિની આસો સુ.૧૪
:
નમિનાથજી
જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે ઃ અશ્વિની અ. વ.૮ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે : અશ્વિની જેઠ વ.દ
કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે ઃ અશ્વિની મા. સુ.૧૧ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : અશ્વિની ચૈ. વ.૧૦ જન્મનગરી : મિથિલા
દીક્ષાનગરી : મિથિલા
વળજ્ઞાનનગરી : મિથિલા
નિર્વાણભૂમિ : સમ્મેતશિખર