________________
121
, હૃદય નયન નિહાળે જગધણી
卐
4 શ્રી ભિનંદન જૈિન સ્તવને
રાગ : ઘન્યાસિરિ-સિંઘુઓ
...
“આજ નિહેજો રે દીસે નાઈલો રે...’? એ દેશી
અભિનંદન જિન ! દરિસણ તરસીએ, દરિસણ દુરલભ દેવ; મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અભિનંદન જિન ! દરિસણ તરસીએ
સામાન્ય કરી દરિસણ દોહિલું, નિરણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધો કિમ કરે, રવિ-શશિ-રૂપ વિલેખ અભિનંદન૦૨
હેતુ-વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુરગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબળો વિખવાદ અભિનંદન૦૩
ઘાતી ડૂંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ કોઈ ન સાથ. દરિસણ દરિસણ રટતો જો ફિરું, તો રણરોઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન. અભિનંદન૦૫
અભિનંદન૦૪
તરસ ન આવે હો મરણજીવન તણો, સીજે જો દરિસણ કાજ; દરિસણ દુરલભ સુલભ કૃપા થકી, ‘આનંદઘન’ મહારાજ. અભિનંદન૦૬
વિવેક એ સમ્યકત્વનો વિષય છે. સામર્થ્ય એ યારિત્રનો વિષય છે.