SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ : જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા વીર સં. ૨૪૫૬ વિ. સં. ૧૯૮૬૭, ચૈત્ર વદ-૧૪ રવિવાર, તા. ૨૭-૪-૧૯૩૦ સાચા ખોટામાં માધ્યસ્થ્ય એ મૂર્ખતા છે : આ બધા ચાળા શાના ? • મમતા શરીરની ઉતા૨વાની છે, શાસનની નહિ ! આજ્ઞાભ્રષ્ટના ટોળામાં ન રહેવું ઃ • ♦ નિકટનો સાથી કોણ ગણાય ? ભાવાચાર્ય તીર્થંકર તુલ્ય છે ઃ ♦ રાગી કદી સુખ પામી ન શકે ઃ ♦ દ્રવ્યપૂજાનો હેતુ : ભાવાચાર્ય લોકચિત્તને ન જુએ : અધ્યાત્મ કલ્પદ્રુમમાં શું લખ્યું છે ? • ♦ યતિવેષ ધર્યો છે પણ યતિપણું પામ્યો નથી : ૭ ખોટી દયા ન ખવાય : ♦ અર્થીપણું એ તો મોટી યોગ્યતા છે : તમારાં અને અમારાં માપ જુદાં છે : ‘પ્રાણાતિપાત' પર તો આખી દ્વાદશાંગી ભરી છે : લાખો સુભટો સામે ઝઝૂમવું સહેલું પણ મુનિપણું પાળવું કઠિન : તમારી અમારી દૃષ્ટિના મેળ નહિ મળવાના : ત્યાજ્યના નાશનો સિદ્ધાંત ન હોય : ૦ યોજનાપૂર્વકની હિંસા મનુષ્ય જ કરે : ૭૦ સંસારનો ત્યાગ કરાય પણ એનો નાશ ન કરાય ઃ ♦ સંસારમાં પાપનાં મૂળિયાં તો ઊંડાં છે : ♦ પાપકારી વસ્તુ પરથી પ્રેમ ઉઠાવો : ♦ એવો જીવ કોઈ કાળે તત્ત્વ ન પામે : એકલો પુરુષાર્થ મુક્તિ માટે જ કામનો છે ઃ ♦ ૭ સર્વજ્ઞદેવનો સમયધર્મ : ♦ સ્વાર્થી પ્રેમીઓ ધર્મ માટે નાલાયક છે : ♦ જ્ઞાનીઓ જ્ઞાનચક્ષુથી દુનિયા આખીને દુઃખી જુએ છે : ♦ શ્રી જિનેશ્વરદેવનો સાધુ એ ભિખારી નથી : યતિવેષ આજીવિકા માટે ન બનાવાય : ૦ સમયને આડો ધરી શાસ્ત્રની વાત માનવા તૈયાર નથી : સર્વજ્ઞનાં વચન ખોટાં કહેનાર જૈન તરીકે રહેવા લાયક નથી : 117
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy