SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ : ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ વદ-૭, શુક્રવાર, તા. ૨૧-૩-૧૯૩૦ સંતોષરૂપી નંદનવન : સંઘમાં કોણ રહી શકે ? ♦ -એ હૃદયમાં પ્રભુનું શાસન આવ્યું નથી : • નિયમ કોણ કરી શકે ? નિયમનો હેતુ સમજો ! ૦ “સંતોષ છે ત્યાં ધમાલ નથી : તમારી સાધુપણાની ઇચ્છા કેવી ? ઊઠતાં જ ‘નમો અરિહંતાણં' બોલનારા કેટલા ? પ્રાથમિક ભૂમિકામાં પહેલો આચાર પછી વિચાર : ♦ રૂઢિથી પણ સારી ક્રિયાઓ થાય : સર્વવિરતિ પામવાના પરિણામ વિના દેશિવરતિ નથી : ભાવના દાનની કે ખાવાની ? ધર્મક્રિયા શા માટે ? ♦ દુનિયાનાં ધ્યેય ન્યારાં છે : ♦ ધર્મક્રિયાનું ધ્યેય મુક્તિ : ત્યાં શાસન૨સ નથી : ♦ મોક્ષ તો માત્ર પુરુષાર્થથી જ સાધ્ય છે. પ્રશંસા પણ સાચી કરો ! ભાટચારણ જેવી નહિ ! ♦ અર્થ-કામની પ્રાપ્તિમાં તો પુણ્યની જ પ્રધાનતા ! ♦ પુદ્ગલના સુખની મહોકાણ : ♦ મોક્ષ માટે જ ઉદ્યમ કરો ! ભૂતકાળના દીવા અને આજની લાઇટો : 96 સંતોષરૂપી નંદનવન : અનંત ઉપકારી, સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી સંઘરૂપી મેરૂપર્વતના સંતોષરૂપી નંદનવનનું વર્ણન કરે છે. સંતોષ એ નંદનવનના
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy