________________
૧૫ : શાસ્ત્રવચનની શ્રદ્ધા
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ વદ-૬, ગુરુવાર, તા. ૨૦-૩-૧૯૩૦
♦ ચિત્તની ઉત્તમતા થાય ક્યારે ?
♦
સંતોષ વાર્તાથી નથી આવતો :
♦ સંધત્વ હોય ત્યાં ભાવના કઈ હોય ?
-એ બિચારા અજ્ઞાન છે
:
• ખોટાને સલામ ન ભરાય ઃ
તો પૂજાવાની માગ છોડી દો !
આહાર લેવો, પણ સ્વાદ ન કરવો :
દરેક ક્રિયાના સારને વિચારો !
♦
♦ ધ્યેયપૂર્વક તપ કરી !
રાગ અને વિરાગનો સંગ્રામ ચાલુ જ છે : આત્મામાં પણ આંતરસંગ્રામ :
બે પ્રકારનાં અનુષ્ઠાન : વચનાનુષ્ઠાન સામે આજનો હલ્લો !
પાંચ પ્રકારની ક્ષમાનું ઉદાહરણ : ઉપકાર ક્ષમા-૧ :
♦ અપકાર ક્ષમા-૨ :
♦ એ બે ક્ષમા તાત્ત્વિક નથી :
• સીતાએ પોતાની ફરજ વિચારી :
૦ ખરા-ખોટાનો વિવેક કરો !
♦ ખંડન વિના મંડન નહિ !
વિપાક ક્ષમા-૩ :
વચન ક્ષમા-૪ :
· શાસ્ત્ર કર્યું માનવું ?
કેવળ બુદ્ધિવાદમાં ન ખેંચાઓ !
• અયોગ્યને સમજાવવાનો પ્રયત્ન નકામો :
• કૃત્રિમ સ્નેહની પૂજા ન કરો !
સ્વભાવે ક્ષમા-૫ :
૦ તો... બળથી નહિ પણ કળથી કામ લેવું ઘટે :
95