SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ IIIIn IIIIIII IIIIIIII IIIII ય ? समणा समणीओ य, सावया साविया तहा । एसो चउब्विहो संघो, विग्घसंघविघायणो ।। સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચાર પ્રકારનો સંઘ વિપ્નોના સમુદાયનો નાશ કરનાર છે. - પૂ. આ. શ્રી. પ્રભાનંદ સૂ.મ.સા. હિતોપદેશમાં गुणसमुदाओ संघो, पवयण तित्थं ति होंति एगट्ठा । तित्थगरो वि य एणं, णमए गुरुभावतो चेव ।। ગુણોનો સમુદાય સંઘ કહેવાય, પ્રવચન, તીર્થ વગેરે પણ સંઘના જ અર્થો છે. તીર્થંકર પણ સંઘને બહુમાનપૂર્વક નમે છે. -િ પૂ.આ.શ્રી. હરિભદ્ર સૂ. મ.સા. પ્રતિષ્ઠાવિધિ પંચાશકમાં चउगइगत्तावडियं, समसमयं सव्वभव्वजणनिवहं । उद्धरिउ पि व पत्तो, चउब्विहत्तं जयइ संघो ।। ચાર ગતિરૂપ ગર્તા (ખાડા)માં પડેલ સર્વ ભવ્ય લોકોના સમૂહને એક સાથે જ બહાર કાઢી લેવા માટે જ જાણે ચાર રૂપ ધારણ કર્યા છે તે સંઘ જય પામે છે. - પૂ.આ.શ્રી. પ્રભાનંદ સ્.મ.સા હિતોપદેશમાં जो उ महग्घे संघे, पभावणं कुणइ निययसत्तीए । सो होइ वंदणिज्जो, देवाण वि वइरसामि व्व ।। મહાન સંઘને વિષે જે આત્મા પોતાની શક્તિ અનુસાર પ્રભાવના કરે છે, તે વજસ્વામીની જેમ દેવોને માટે પણ વંદનીય બની જાય છે.. - પૂ. શ્રી શાંતિ સૂ. મ.સા. ચૈત્યવંદન મહાભાષ્યમાં सत्तीए संघपूआ, विसेसपूआ उ बहु-गुणा एसा । जं एस सुए भणिओ, तित्थयराणंतरो संघो ।। શક્તિ મુજબ સંઘપૂજા કરવી. સંઘની આ વિશિષ્ટપૂજા તો ઘણી ગુણકારી છે. કારણ કે, સૂત્રમાં કહ્યું છે કે તીર્થંકર પછી સંઘ છે. - પૂર્વાચાર્ય મહર્ષિ સ્તવપરિજ્ઞામાં
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy