________________
૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને?
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ વદ-૭, મંગળવાર, તા. ૨૧-૧-૧૯૩૦
♦ શંકા ન થવાનું કારણ :
♦ વ્યક્તિપૂજા નહિ પણ ગુણપૂજા !
૭ અજ્ઞાનતાનાં આવરણ !
♦ ગુણમાં પણ દોષ !
♦ પાદવિહાર :
♦ છે ગુલામ, છતાં માને સ્વતંત્ર !
♦ સ્વભાવનું પ્રગટીકરણ ! .
♦ વીસમી સદીનું પણ ભાન નથી :
♦ અધિકાર વિનાની પ્રવૃત્તિ એ ગાંડપણ
♦ ખોટી છૂટછાટનું પરિણામ વિનાશ !
♦ વિરોધ સંઘનો નહિ, પણ...
♦ ઓળખતા નથી !
♦ માતા-પિતા જેવું જૈનશાસન :
બાળદીક્ષા અને જૈનશાસન :
૭ મધ્યસ્થતાનો દંભ :
અમારું બોલેલું છેલ્લા પાટલાનું નહિ પણ ચાલુ પાટપરંપરાનું છે :
♦ સાધુની આંખ શાસ્ત્ર !
♦ જૈનશાસનના ચુનંદા સૈનિક એટલે !
૦. બગાડો થાય તે પહેલાં જ સુધારો કરવો જોઈએ !
રાજ્યનો દંડ ભોગવીને પણ સારા બનવું :
બાદશાહ અકબર ધર્મ કેમ પામ્યા ?
બાળકને દીક્ષા તરત અપાય અને તમને કેમ નહીં ?
38
શંકા ન થવાનું કારણ ઃ
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણ, શ્રીસંઘની સ્તુતિ કરતાં નગર વગેરેનાં રૂપક આપી, હવે શ્રીસંઘને મેરૂગિરિ સાથે સરખાવે છે. શ્રી તીર્થંકરદેવ પછી શાસન શ્રીસંઘને આભારી છે, એટલે જે શાસનમય તે શ્રીસંઘ. શ્રીસંઘ ન